Friday, May 27, 2022
RRR means Repo & Revers Rate of RBI's
Thursday, May 26, 2022
ક આવી રીતે ખ બને છે
આ પુસ્તક નું પાનું ગહન વાત કહી શકે છે આ નિમ્ન લિખિત શબ્દો માટે…
અર્, અં, બ્રહ્મ, પુરૂખ સૂક્ત
પ્રાણ એટલેજ “અમ્” યા “અં”
“ક” એકલો નથી પણ યુધિષ્ઠિર નુંનામ વિરાટ પર્વ માં “કંક” પણ છે જ. અને ક્ અડધો એક સ્થાને અને બીજા સ્થાન નો જોડાઈ “ક” બને છે. જે ક્ષેત્ર છે અને યાતુ વિદ્યા માં “કં” ને બ્રહ્મ કહેવા પાછળ નો મુખ્ય હેતુ છે કે ” કે સમય ની સાપેક્ષ માં જતું રહ્યું છે, તે કોઈ ની જાણ માં છે અથવા કોઈ તેની પર સવાર યાની આરૂઢ રહી તેનો ક્ષેત્ર માં યોગ્ય ઉપયોગ કરી શકે છે… તે જ કમ્ યા કં બ્રહ્મ છે… જે જાણે તે સજીવ ને તે અં કાર કહી શકાય…
“ખ” આકાશ માટે “ખગ” પક્ષી ના નામની કલ્પના છે. જે અગ્નિ યાની સૂર્ય ની સાપેક્ષ માં જ પોતે અંદર થી ગરમ છે… અથવા સૂર્યની સામે તમને તમારી ઉત અવસ્થામાં માં રક્ષણ આપવાનો સમર્થ…એવો બીજો.. અને તેનું પણ ક્ષેત્ર છે તેથી ત પણ “ખં” રૂપે. જે જાણે છે તે ખં બ્રહ્મ રૂપે લઈને ઉપયોગકર્તા ને જાણે તે તેની સમ્યક અવસ્થા માં ક્યારેક મંત્ર દૃષ્ટા ઋષિ, મુનિ માંથી બની શકે છે.. .. જેને અર્ પણ કહી શકાય..
યહૂદી, પારસી, ઇસ્લામમાં કેટલાક માં નામ “અર્” ઉપર છે…દાખલા તરીકે.. અર્હમ, અરબાઝ, અરમાન, અરહામ, અર્ઝાદ, ….What is meaning of AR અર? તે હવે સમજાશે…
પુરુષ સૂક્ત, યજુર્વેદ વગેરે માં આચાર્યો પુરુષ શબ્દ ને “પુરુખ” શબ્દ બોલવાની ક્રિયા, આ વાત ને અનુમોદન આપે છે… યાની જે ક્રિયા થાય તે મૂળ સ્વરૂપ ને નહિ પણ બીજા રૂપને જે “ચ” કાર થી જોડાયેલ હોય તેને થાય…
વિષ્ણુ નું નામ પોખરાજ કે પુખરાજ પણ છે જ…
ઉપકોસલ ને છાંદોગ્ય ઉપનિષદ માં ગ્રહ્યપત્યાગ્ની, હૈનમન્વાહાર્યાગ્ની અને હૈનમાહવનિયાગ્ની તરફથી મળેલ ઉપદેશ ફળકથન..
આમ "ક" આવી રીતે (ખ્ + ખ્ =) ખ બની શકે..
અને આમ જ ક એ ખ અને ખ એ ક બની "અમ" સ્વરૂપ મા બ્રહ્મ ને અનુમોદિત કરે છે .....
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
Saturday, May 21, 2022
અવિરત
એ વ્યક્તિ વિશેષ કે જેણે વગર ખોટા ખર્ચે વ્યહવાર ની સમઝ આપી છે..
જે કરવું હોય એ કર, પણ તેના માટે તો રૂપિયા જોઈએ…
વ્યહવાર માં તહેવાર ની સાક્ષી નો સ્મિત ભાવ માત્ર ત્યાંથી મળેલ છે.
એમ્બેસેડર, થી મારુતિ, થી હોન્ડા, થી ટાટા, થી હુંડાઈ અને તો પણ અમેઝ તો ખરું જ…
મારી ક્ષમતા માટે પણ સાર શબ્દ સમઝ માં જિંદગી માં ત્યાંથી જ સાંભળ્યા છે..
અને હજી શબ્દ “કરે કોણ” તે દુર્લભ નથી.. મળે જ છે..
એક શાબ્દિક વાત, એક સંગીત ઇન્ડસ્ટ્રી ના મહારથી ની વણી ને કહેલી વાત ના પ્રણેતા તરફથી પ્રણામ… લખું છું જેમના કહેવાથી..હજી પણ.. “અવિરત“
……………….કહેતા હતા..
રૂપિયા થી મદદ નથી કરી શકતા તો ઊભા રહો એની સાથે અને શારીરિક રીતે મદદગાર બનો, શરીર થી કામ નથી કરી શકતા તો, ઊભા રહો માત્ર સાત્વિક સહકાર્ય માટે, નથી ઊભા રહી શકતા તો સારું બોલો, જો બોલી નથી શકતા તો લખો, જો લખી નથી શકતા તો સારું સાંભળો, જો સાંભળી નથી શકતા તો સારું વિચારો…
જે તમને તમારા જ કલ્પસૂત્ર માં કામ લાગશે…
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ…
જીગર ગૌરાંગભાઈ મહેતા
Friday, May 20, 2022
AC का बिल केसे बचाए
Thursday, May 19, 2022
ગુજરાત નું ગુજરાતી તથ્ય
ગુજરાત નું ગુજરાતી "તથ્ય" પુસ્તક અને આલય રૂપમાં...
વાંચે ગુજરાત અભિયાન સારું, પણ લાયબ્રેરી ની બાબત માં ઉણપ ની સાથે વાચન સામગ્રી ની તકેદારી ની પણ ઉણપ... ગુજરાત ની હંસા મહેતા લાયબ્રેરી વડોદરાની દેશ માં સાતમા સ્થાને છે
વાર્તા વિશ્વ સિવાય સાતત્ય માં ઘણી સત્ય ગહન બાબત ના આકલન ની વૈવિધ્ય પૂર્ણ બાબત નો આલેખ ઉપલબ્ધ નથી હોતો...
ધાર્મિક સાહિત્ય પણ હિન્દુ ધર્મ નું વિશેષ એવું શા માટે???
વિવિધ ભાષા ના પુસ્તકો નો પણ અભાવ જ છે... અને ભારત લોકતાંત્રિક દેશ છે પણ તમિલ, કન્નડ, તેલુગુ, બંગાળી ભાષા ના પુસ્તકો પણ જિલ્લા કક્ષાની લાયબ્રેરી માં નથી... હોવવા જોઈએ ને????
દોમ દોમ સાહ્યબી વાળા ગુજરાત માં પુસ્તકાલય ની સરકારની ગ્રાન્ટ થી વસતા પુસ્તકો માં પણ હરકિસન, કનું ભગદેવ, શર્મા, અડાલજા, અશ્વિની, ધ્રુવ ભટ્ટ, તારક મહેતા, ઓઝા, અને ઘણાં જુના લેખકો ના જ જુના ને જૂના પુસ્તકો ને ફરી ને ફરી ખરીદી લાયબ્રેરી માં મૂકવા કરતા નવા લેખકો ના વિવિધ ચાલુ સાલ ના બેસ્ટ સેલિંગ ખરીદવા વધુ સારા... પણ થતું નથી એવું... હજી અમદાવાદ જિલ્લા કક્ષાની લાયબ્રેરી માં 2019 ના પુસ્તકો વસ્ત્રાપુર માં દેખાતા નથી તો 2021, 2022 ના તો ક્યારે આવશે????
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
Tuesday, May 17, 2022
Sansad TV new channel of Indian government
Monday, May 16, 2022
इंसान insane नही व्यापित ज्ञानसे
एक सत्य और जानिए।
इंसान insane नही व्यापित ज्ञानसे
जैसे कैसे?
सत्य को जानना और महसूस करना दोनों में कितना अंतर है, समझा जाए तो, जिंदगी अच्छी रहती है। "थद/थड" को अगर पानी मिले तो उसको भी राहत मिलती है। लेकिन अंदर से यानी भीतर से शुद्ध होने की जगह जगह की रीत अलग होती है।
वजू की समय कुगला करना, हाथ पैर धोना शायद भीतर से शुद्धि की रीत रसम कहलाती है।
हिंदू में बाथरूम में नहाने के बाद ही शुद्धि नही होती लेकिन जब भी पूजा, यज्ञ, जाग कार्य होता हे, आचमनी से पानी पीके, पानी से हाथ तो धोने ही पड़ते हे। जिसे बाहर की शुद्धि कहते है।
मुसलमान एवं हिंदू की शुद्धि की रीत अजीब हे। जब माला फिराते हे, मुसलमान अंदर के अवगुण बाहर निकालते हे, हिंदू बाहर के अच्छे गुण अंदर भीतर की ओर समेट लेते है।
मस्जिद के गुंबज के ऊपर का चंद्र ही हिंदू के बीज मंत्र का प्रावधान हे।
कबीर को सब लोग साई बाबा की तरह ही पूजते हे।
मंदिर के पीछे का गोख ही अल्लाह का यानी मरूत यानी पवन के देवता का प्रावधान हे।
हिंदू का ह हो या मुसलमान का म आखिर में तो "हम" सभी लोग "हेम" हो जाते है। (हेम यानी ठंडा)
तू हिंदू न बनेगा, न मुसलमान बनेगा
इंसान की औलाद है, इंसान बनेगा।
जय गुरुदेव दत्तात्रेय
जय हिंद
जिगर गौरांगभाई महेता
Friday, May 13, 2022
ચાબખો શું ગમે, પૈસા કે સન્માન
Thursday, May 5, 2022
upnishad
Sunday, May 1, 2022
શાળાના પ્રયોગો
ગુજરાત એટલે કે
भंते
भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...
-
જાણીને આનંદ થયો કે દુર્યોધન અને રાવણ ને માન આપનાર હું એકલો માત્ર નથી... લેખક આનંદ નીલકંઠ શ્રી એ પણ દુર્યોધન અને રાવણને પુષ્કળ માન આપેલું છે....
-
Mount Lewotobi Laki-Laki on the island of Flores spewed an ash tower more than 11km (6.8mi) into the sky on Tuesday, the country's volca...
-
સ્વિટ્ઝર્લેન્ડ સરકારે ભારત પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પાછો ખેંચી લીધો છે. સ્વિસ સરકારના આ નિર્ણય બાદ હવે ત્યાં કાર્યરત ભારતીય ક...