ગુજરાત એટલે કે...
નર્મદા ડેમ માટે ચીમન ભાઈ ની ચલવલ
અને એને અંજામ મોદી એ આપ્યો..!!!
શ્રીમદ રાજચંદ્ર ના શતાવધાન અને
ગાંધીજી તરફથી દેશ આઝાદ…
ઝીણા, જૂનાગઢ અને પાકિસ્તાન
512 પરગણા વલ્લભે ભેગા કર્યા..
ગુજરાતના ગરબા ની સાથે જ મલ્લિકા
અને એ પણ દક્ષિણ ભારતીય નૃત્યાંગના મહારથી..
પપ્પાની વાત… દિલ્હી, મુંબઈ અને કોંગ્રેસ
તો પણ રિલાયન્સ જામનગર ખાતે…
ભિન્ન માલ, માળવા, ભાલકા તીર્થ, સ્તંભન તીર્થ, સોરઠ, અણહિલવાડ પાટણ, સિદ્ધ રાજ જયસિંહ, હેમચંદ્ર આચાર્ય, મુંજાલ મહેતા, કાક, બાબરો ભૂત આદિવાસી, અને તોય કર્ણાવતી ના આશાવલ ના ટેકરા થી પંકાયેલ અને અહમદ શાહ નું વસાયેલું આજનું અમદાવાદ..
દ્વાર મજબૂત જ ને વેરાવલે (વળતા સમયે) સોમનાથ
તો પણ અક્ષાંશ ના સ્થાન 21 અને 22 ..
ગિરનાર જ્યાં સૌરાષ્ટ્રીય કાઠિયવાડમાં
મોઢેરા સૂર્યમંદિર 23 અક્ષાંશ…
અને દિશા (ડીસા) 24 અક્ષાંશમાં જ…
અને જુઓ ને હજી પણ ક્યાંક જૂના જોગી ઓ ગુજરાતને ભિન્નમાલ થી ઓળખે જ છે પુરાણ ના સંદર્ભે કે જે 25 અક્ષાંશ માં છે એ પણ રાજસ્થાન માં…અજાણ્યા કૌતુક
જીગર ગૌરાંગભાઈ મહેતા ને પણ
જીગરમ, જૈગીષ્ય, જીગર: ની વ્યાખ્યા આપવી પડી
એ આ ગુજરાત…
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment