Wednesday, August 28, 2024

મૃત્યુ એટલેકે જાગીને જવું

મનવા મણ જાગીને જા.
એમનેમ તો ઘણાં ગયા,
પણ તું જાગીને જાય છે.

ગમેતેવો ગીરી પ્રબળ,
વહેતા તોયમ જેવો તું,
વાદળ થી જાગીને જાય છે.

કાયાગ્નિ વિહવળ છે અને 
કૃતાન્ન અગ્નિ ના બની જાતે,
પરમ ધિષણી થઈ ક્રવ્યાદાગ્નિથી,

પરમ વીજળી સાનિધ્યે,
સૂર્ય સહસ્ર રશ્મિ બની,
લોકોનાં ચક્ષુએ ચમકારમાં,

વિચારવલોણે ચોથું રુપ દૂધનું!
માખણ બની પથરાય છે અર્કે,
ત્યારે માખણ ચોર આવે છે!?

પૈસા આપે નાના માણસો 
પ્રસાદ લઈ જાય મોટા માણસો!!!
ભગવાન ને કાબૂ માં રાખનારને પીછાણવો જ જોઈએ!!

કૃષ્ણમ વંદે જગદગુરુમ્ અને જય ગુરુદેવ દત્તાત્રેય
એક બાળક દિવ્યથી બોલાયું હતું " જય ગુરુદેવ "દૈત્ય"!!!
99% ભૂલ હોય શકે છે પણ મારી આંખો ચાર થઈ!!!

ભૂલકા ની ભુલ, ભુલકા ની ભૂલ
ભૂલકા ની ભૂલ, ભુલકા ની ભુલ
હ્રસ્વ ઉ અને મોટા ઊ ની રમત 
ઊંચી જ છે જોજો જૉ નું 
ભાષા જ્ઞાન ના હોય તો...?
1% નો વિશ્વાસ જ 100% હકારાત્મક પરિણામે!!!

શુક્રાચાર્ય ક્યારેય દેવ નથી બનાવી શકતા પણ શુકદેવજી જનક મહારાજ ને શિષ્ય પણ બની શકે છે... અને ભાગવત થકી પરીક્ષિત ને ભવ પર કરાવી શકે છે... અને જન્મે જય પણ જન્માવી શકે છે જેના યાજ્ઞવલક્ય સાથે ના સર્પ યજ્ઞથી માત્ર શેષ જ વાસુકી સાથે બાકી રહે છે!!

કૃષ્ણ ને મિત્ર ની ઉપમા જ આપી અર્જુન માટે
બેમત નથી એકજ મત છે કે આ દુનિયા રમત છે
જ્યાં ગુરુ શિષ્યના સગા સ્નેહી માટે રણે સારથિ બને છે!!!

પણ કૃષ્ણ ને ગુરુ કરતા મિત્ર શબ્દ વધુ શોભનીય અમુક વયે માની શકાય. મિર/મીર કે મિત/મીત ... મિત્ર નુ મીટર બાણ ની અણી એ??
આજે મારી આંગળીની મર્યાદાએ સાચે ઊંચી વાતે છે 
અને મન ને દોરે છે... કોઈ  'ક' ના નિધન બાદ જ બીજાના મહેલ બને છે.. બાકી ત્રીજો તો......... રંભા શોધે છે!!!

શ્યામ, કાળું સઘળે છે પણ વેદો માં તો સૂર્ય ને જ કાળો કહેલ ખેલ બતાવાયો, જોયો છે. હાલ માં તો સૂર્ય કલંકો ની.પણ વાત ઊંચી જ છે...મોટી લાઇટ સામે નાની લાઇટ બીજાની નજર માં કાળી જ મોટી લાઇટ સામે લાગશે...અખતરો કરવો હોય તો મોટા ટીવીના સફેદ સ્ક્રીન સાપેક્ષમાં મોબાઇલની જ સફેદ સ્ક્રીન લાઇટ ચકાસજો...

વાત સમજવા જેવી છે... 

મિત્ર શબ્દ નું પ્રાવધન અગ્નિપુરાણ એકાક્ષર કોષ અને માતૃકા સંધિ અનુસાર ઊંચું જ છે... એવું જ વય અને વયમ નું છે...

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ જૈગિષ્ય જીગર:
જય ગુરુદેવ દત્તાત્રેય 
જય હિંદ 
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...