જો અરીણી, શ્રુતિ, સૂચિ ના નિયમ ખબર હોય અને યાદ શકિત સારી જ હોય તો પૈસા.
પડઘમ ના ઘમંડ કરતા તો સન્માન છોડી ને પૈસા જ..
ઇજિપ્ત વાલાને ખબર છે.. મર્યા પચ્છી શું, કેમ, કેવી રીતે, શા માટે વેચાય અને ના વેચાય...
વેદો મા પણ છંદો ની વાતે મૃદંડ પણ એજ કહે છે.. અમીર રહો..
પૈસા હશે તો પણ કહેશે "......લોકો મા આ સારો" અને નહિ હોય તો પણ કહેશે "......લોકો મા આ સારો"..
ઝેરી લાડુ ખાય અને પસ્તાવા ના સમયે ઉપચાર હાથવગો હોય તો કંઈ ખોટું નથી... પૈસા દવા માટે જરૂરી છે...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
Yes... Economy growth is 40% but the transaction of currency volume is giving surprise with lower standard with product quantity and volume as only cost is getting higher standard... so many varieties and various thoughts are hearing from media but still dollar is High.. can't you imagine odd with points???
Jay Gurudev Dattatreya
Jay Hind
Jigar Gaurangbhai Mehta
No comments:
Post a Comment