એ વ્યક્તિ વિશેષ કે જેણે વગર ખોટા ખર્ચે વ્યહવાર ની સમઝ આપી છે..
જે કરવું હોય એ કર, પણ તેના માટે તો રૂપિયા જોઈએ…
વ્યહવાર માં તહેવાર ની સાક્ષી નો સ્મિત ભાવ માત્ર ત્યાંથી મળેલ છે.
એમ્બેસેડર, થી મારુતિ, થી હોન્ડા, થી ટાટા, થી હુંડાઈ અને તો પણ અમેઝ તો ખરું જ…
મારી ક્ષમતા માટે પણ સાર શબ્દ સમઝ માં જિંદગી માં ત્યાંથી જ સાંભળ્યા છે..
અને હજી શબ્દ “કરે કોણ” તે દુર્લભ નથી.. મળે જ છે..
એક શાબ્દિક વાત, એક સંગીત ઇન્ડસ્ટ્રી ના મહારથી ની વણી ને કહેલી વાત ના પ્રણેતા તરફથી પ્રણામ… લખું છું જેમના કહેવાથી..હજી પણ.. “અવિરત“
……………….કહેતા હતા..
રૂપિયા થી મદદ નથી કરી શકતા તો ઊભા રહો એની સાથે અને શારીરિક રીતે મદદગાર બનો, શરીર થી કામ નથી કરી શકતા તો, ઊભા રહો માત્ર સાત્વિક સહકાર્ય માટે, નથી ઊભા રહી શકતા તો સારું બોલો, જો બોલી નથી શકતા તો લખો, જો લખી નથી શકતા તો સારું સાંભળો, જો સાંભળી નથી શકતા તો સારું વિચારો…
જે તમને તમારા જ કલ્પસૂત્ર માં કામ લાગશે…
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ…
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment