Thursday, March 7, 2024

તો તોયં અર્થે પાણી યાની હિંમત

કોઈને ચોકકસ સાચવવામાં આવે છે.
તયારે પોતાની જીજીવિષા અભરાઈએ હોય છે.
સચવાઈ જાય છે, સહિયારા પ્રયાસે, સંજીદગીથી 
પણ યાદ આવે કે મારે શું અને મારું શું??
તો??
"તો" તોંતેરમો છે.. પણ છે જ.. યાદ રહેલ છે..
આંસુ સાથે પણ અણસમજ બાદ ની સમઝે
અબ સમઝા, અબ સમઝા ની વાત ઊંચી છે
અને આંસુ તો હસવાથી પણ આવે છે..
સંસ્કૃત મા પાણી ને પણ કયારેય તોયમ કહેલ છે..
આજે પહોંચ્યો તો પણ થોડો મોડો, પણ પહોચી ગયો..
દ્વીજા ની ચિંતા પણ છોડી દીધી છે..
સાથોસાથ ખ્યાલ રહી વાત કે 
પાણી તો સાચે જ પાણી છે જ
કે જેમાં પણ "પણ" ની સાથે સ્વર "આ+ઈ“ છે
આઈ યાની મહારાષ્ટ્ર માં "માતા"
મહાશિવરાત્રી ની પ્રભાતે અજાણ્યા કૌતુક સાથે 
વિશ્વ સ્ત્રી દિન નિમિત્તે શુભેચ્છા...
ઘણાં હિંદુ મનુષ્ય "રામ" નામ સાથે અથવા 
ભગવાન ના નામ સાથે મળશે જ..
પણ કોઈએ ઇસ્લામમાં આજદિન સુધી
મનુષ્ય નું જ નામ "અલ્લાહ" નથી રાખ્યું.. 
મારી જાણ ની વાસ્તવિકતા મુજબ..
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Happy Moments

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...