Wednesday, February 7, 2024

ભારતીય આર્થિક ઉન્નતિ નો તલ વકાર

તલવ કારીય ફર્શ અને ઉ અને ઊ ગણી રક્ષક દ નો, તો સંસ્કૃતની અડધી નાની મોટી ગુમ ઉપર નીચેની ઊર્જા સાથે સાંકળીને 
પરશુ રામ થી રામ
રામ થી બલરામ
ફરીથી પરશુ રામ નો શિષ્ય કર્ણ (કાન પણ તળવકાર) અને છેલ્લે ગુરુશિષ્ય બન્ને ની મોક્ષ ની સંપદા નો સમય
વાયપુરાણમાં કાનમાં વીર્ય નો ઉલ્લેખ છે જ
પરશુરામ ના ગુરુ અઘોર દડ્ડનાથ હતા એ વાત મોં થી આવતા ઓડકાર સાથે ભૂલવા જેવી નથી..
મોદી એટલે જુનો મુડ્ડા માત્ર કોંગ્રેસની જેમ!
કૉંગ્રેસ એટલે નવો મુડ્ડા માત્ર મહત્તમ અનામતની જેમ!
મોદી એટલે કોંગ્રેસની જૂની બાબતોની જેમ જ નવો મુડ્ડા
કોંગ્રેસ એટલે જુનો મુડ્ડા માત્ર જ્ઞાતિ આધારિત મહત્તમ અનામતની જેમ?
હું માત્ર એટલું જ જાણવા માંગુ છું કે યુવા પેઢીએ લોકો સમક્ષ સાચું ભાષણ કરવા માટે સરકાર પાસેથી આવા સાચા ડેટા મેળવવા માટે કેટલી વખત માહિતીના અધિકારની અરજી કરી? જેને RTI કહે છે..
નીતીશે પોતાની જાતને સીએમ બનાવવા માટે અનેક રીતે પક્ષો બદલ્યા!
નરેન્દ્ર અનેક રીતે CM બદલી નાખે છે પણ PM પોતે જ!
મહેક સમયનું પ્રીશન જ પ્રાશન ના બને તે ખાતી વખતે કોણ જુએ??
બાકી વોકલ ફોર લોકલ એ મેક ઈન ઈન્ડિયા માજ ખાદી નથી સાંભળી શકતું...
કેવી રીતે? 
ખાદી ની કિંમતો આસમાને પહોંચી છે જે સામાન્ય વર્ગ વાળા લોકોના ઘર ને નથી જ પોસાતું.. એલોકો કે જે મિનીમમ વેગસ એક્ટ સાથે સીધા સંકળાયેલ છે
આવું જ રેશમી કાપડ કે જે શણ માંથી બને છે તેનું છે..
બાંબુ યાની વાંસ ની બનાવટો નુ પણ એવું જ..
ભારતીય રૂપિયો ડોલર ની સાને અને સામે માત્ર 83 ઉપર જ કેમ?? 
જ્યાં સુધી ભારતની આર્થિક ઉન્નતિ નો યક્ષ પ્રશ્ર્ન છે ત્યાં સુધી ભારતને સાચે એનો રૂપિયો આંતરરાષ્ટ્રીય ધોરણે ઊંચો છે જ તે ઢોલ વગાડીને કહેવાની જરૂર છે કેમકે અમેરિકા અને યુરોપ ના દેશો નું દેવું ભારતની તુલનાએ ઘણું મોટું છે અને માથાદીઠ આવક ના સ્ત્રોત ભારત કરતાં પણ ઓછા છે કેમકે production કરતા તો રિટેલ ટ્રેડિંગ વધારે છે.. જયારે ભારતમાં વસ્તી સાથે production અને વેચાણ સમાન છે  એ પણ માથા દીઠ ના ઓછા દેવા સાથે..
MOU કરવા આવતી દરેક કંપની ના CA AA વાત વધુ સારી રીતે જાણે છે અને profit મુનાફો થકી મોંઘી દાટ ગાડી પ્લેન વગેરે કંપની ખર્ચમાં બતાવી ઘર ભેગા કરે છે..
RBI પણ આ વાત જાણે જ છે...
ભારતના રૂપિયા ની આંતરરાષ્ટ્રીય આર્થિક ઉન્નતિ માટે દેવ ને અભ્યર્થના...
મેક ઈન ઈન્ડિયા માટે સ્થાનિક માટે અવાજ ઉઠાવવો પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રાન્ડિંગ વગર નિશ્ચિત ઉત્પાદનને આગળ ધપાવવું કેટલીકવાર અર્થવ્યવસ્થાના વિકાસ માટે નહીં પરંતુ રોજગાર આપવા માટે જરૂરી છે..... નોન branding products નું નામ સરકાર ની રાહબરી જવાબદારી સાથે.. 
જીગર ગૌરાંગભાઈ મહેતા ના પ્રણામ 
જય હિંદ જય હિંદ
જય ગુરુદેવ દત્તાત્રેય
Jigaram Jaigishya is a jigar:
make in India and pushing India at international market 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...