સંસ્કૃત ની અક્ષર ઊર્જા જ્યાં ડાબે થી જમણે પતે છે ત્યાંથી ઉર્દૂ ની ઊર્જા જમણે થી ડાબે શરૂ થાય છે.. જ્યાં પણ જગ્યા છે ત્યાં થી તિર્યંચ ની ઊર્જા રૂપે ચીનની (ભાષા ત્સં કી કે જે પક્ષીના પદ ચિન્હથી સાક્ષર) ઉપર થી નીચે આવીને કોઈક ક્ષેત્રે પૂર્ણવિરામ નવા જન્મ થી આપે છે.
વાંચો તો જ જ્ઞાન મળે!
પરા અપરા ની ક્ષ્રરાક્ષર જ્ઞાન વાહિની ચોક્કસ અલગજ કૌતુક આપે છે.
તમે જેમને જુઓ છો, તે તમને પણ જુએ જ છે.
મન: ચેતના ની ચૈત્સિક ક્ષણે નિષ્પન્ન ઊર્જા આંખ ના ક્ષેત્રની વિન્યાસ ભાવે આ ભવ માં કળી લોકોને શાતા અર્પે જ છે, એવી પરમ સત ચિત પ્રકૃતિ સાથેના તાદાત્મ્ય સંબધને મારા સઘળે રસ્તે પ્રણામ અને અભ્યર્થના કે સૌનું સારું સરળ પ્રારબ્ધ કર્મ ના ઉજાસ થી પરમ ધિષ્ણ ને પાવક, પવમાન અને સ્વધાને સ્વાહા થી સંતુષ્ટિ અર્પે...
પુસ્તક નામની ફિલ્મ માં મારા મિત્ર દેવાંગનુ અનેરું પ્રદાન છે..
જય હિંદ
જય ગુરુદેવ દત્ત
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
No comments:
Post a Comment