Friday, July 14, 2023

નવા ઉપગ્રહોની દૂરંદેશી પણ બદલાયેલી ભારતીય ભૂગોળ

સૌરમંડળનાં રહસ્ય ખૂલી શકે છે, માનવ વસવાટની સંભાવના જાણી શકાશે...

* ચંદ્ર પર આપણી ત્રીજી ઉડાન છે. શું હાંસલ થયું? 50 વર્ષમાં ચંદ્ર પર અનેક મિશન પ્લાન અને એક્ઝિક્યુટ કરાયા, પરંતુ ચંદ્રયાન-2એ પ્રથમવાર ચંદ્ર પર પાણીની શોધ કરી. ભલે લેન્ડર બહાર ન નીકળી શક્યું.

- સાઉથ પોલ પર લેન્ડિંગ શા માટે પડકારજનક છે? કોઇ દેશે સાઉથ પોલ પર લેન્ડિંગ કર્યું નથી. બધુ ઠીક રહેશે તો આવું કરનાર ભારત પ્રથમ દેશ હશે. આ વિસ્તારમાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી. અંધકાર રહે છે. તાપમાન શૂન્યથી માઇનસ 235 ડિગ્રી રહે છે. એટલે લેન્ડિંગ પડકારજનક છે. - અહીં લેન્ડિંગનો ઉદ્દેશ્ય શુંછે?

ચંદ્રના બંને ધ્રુવો પર બરફ છે. ચંદ્રયાન-2એ આ પ્રમાણ આપ્યું છે. ચંદ્ર પર હાજર પાણીનો ઉપયોગ કરી શકાય તો ત્યાં બેઝ કેમ્પ તેમજ માનવ વસાહતની સંભાવના વધશે. ઓછા તાપમાનને કારણે અનેક વર્ષોથી ફેરફાર થયો નથી. અહીંની માટીથી સૌરમંડળની ઉત્પત્તિનું રહસ્ય ખુલશે.

ચંદ્રયાનનું એક રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે. તેનાથી બીજા ગ્રહો પર સોફ્ટ લેન્ડિંગની કાર્યક્ષમતા વધશે. " આવા મિશનમાં જોખમ શું હોય છે?

આવા મિશન જટિલ ગણતરી અને સુપર કમ્પ્યુટર્સથી નિયંત્રિત હોય છે. વિજ્ઞાનીઓ 4 લાખ કિ.મી દૂરથી નિયંત્રણ ન કરી શકે. બધુ AIની મદદથી થાય છે. દુનિયાભરની અવકાશ સંસ્થાઓ દ્વારા ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના 4 પ્રયાસમાંથી 21 સફળ

દિવ્ય ભાસ્કર નું પ્રથમ પેજ કોર્નર આર્ટિકલ..

......

સંમત છું.. પણ આગળ ના યાન કહો કે ઉપગ્રહ કહો, કે જે ઈન્ટરનેટ ની સ્પીડ વધારી શકતા હતા અને ભારતીય ભૂગોળમાં પ્રાધિકરણથી નાવીન્યની પણ જાણ પણ સારી રીતે કરી શકતા હતા, જેના માટે કરોડો ખર્ચ્યા પણ છે, તે ભૂગોળ ની માહિતી બરોબર આપતા પણ હોય, તો શું ભારતીય ભૂસ્તર શાસ્ત્રીઓ સરકારને ટાઉન પ્લાનિંગ માં મદદ કરી શક્યા છે???

છેલ્લા કેટલાક સમય મા ઘણાં શહેરો એ ઘણું ભોગવી લીધું છે.. આગળ ના ઉપગ્રહો છોડતી વખતે નવરા બેઠા લાઈવ કોમેંત્રી જે આપતી હતી, તે સાંભળી હતી.. તે તો ઘણું સારું સોજજુ બોલતી સાંભળી હતી. પણ આલેખ નો માહિતી અપ્રાપ્ય હોય, રગસિયા ગાડા ની જેમ તો અને તોજ લોકો અને ટાઉન પ્લાનિંગ કમિટી ગેરમાર્ગે દોરાય.. અને ગામ અને શહેર નો વિસ્તાર કરે.. લોકો ટીવી સમાચાર માધ્યમ થી સ્ક્રીન પર માત્ર બોલતા ના હોત કે 2013 થી નોટિસ આપી છે..

આપણે જોયું જ છે કે દિલ્હી મા પાણી ભરાય, ઉત્તરાખંડ જોશીમઠ ની ઘરો ની દીવાલ માં તિરાડો, ભૂસ્ખલન અને ભૂકંપ થી ઊંચાં નીચા પ્રદેશ, નદી વિસ્તરણ સંકોચન, હવા અને વર્ષા ના પ્રવાહો વગેરે થકી નોટિસ આપી હોય, છતાં સરકારી લોકો પૈસા ની ચલણ નથી, છતાં ખાવા ચૂપ રહ્યા, તો લોકો જ દાંડાયા છે...

લોકો દૂરના પ્રકાશ ને જોવા લાખો ખર્ચે પણ પુસ્તક ની અંદર નો પ્રકાશ કોણ સમજે છે.. દુર્ઘટના બાદ સરકારી તંત્ર એલર્ટ બાદ સરકારી રૂપિયા આપે છે તે પણ ટેક્સ માંથી જ ચૂકવતા હશે.. સહેજ સમઝો દેશ વાસી ઓ...

વાસ્તવિકતા માં પૃથ્વી પર ચાંદ બતાવવા.. સિદ્ધાંતો નું અવમૂલ્યન ના કરો.. ચાંદો ત્રણ રૂપે છે.. ચાંદામામા, ચાંદ જેવી બીબી અને ચંદા જેવા ભૂલકા યાની બાળકો...બાકી તો છે જ છાત્ર દેવો ભવઃ

જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
Jigaram jaigishya jigar:  
જીગર ગૌરાંગભાઈ મહેતા

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...