Monday, July 17, 2023

અડવાનું પરાક્રમ

જે બાળકને બોલતા આવડશે, નવું ચાલતા આવડશે, 
નવું જોતા આવડશે, તેમના મન મસ્તિષ્કમાં 
નવા વિચારોના આવાગમન ને કોઈ નહી રોકી શકે.. 
સિવાય કે એ ખુદ અભિગમનો અંદેશો મેળવે, 
કે એ હકારાત્મક છે કે નકારાત્મક, 
તો જ સારા સમાજને સારા વિચારગણનો નાયક મળે..

આજથી 100 દિન બાદ દિવાળી.. 
રોજ એક દીવો અને નાના માં નાના ક્ષેત્ર નો ઉજાસ, 
નભ થી વ્યોમમાં વિચરણથી સૂર્ય સહસ્ત્ર રશ્મિનો 
સાથ મેળવે.

માનવમંદિરે સાઇડકાર વાળાનો હવા સ્પર્શ હાથે...
(2019) મનન ઉચુ: "કોઈ અડી કેમ શકે"?
ભવિષ્યના બાળને ખાળનાર, વ્રજધામ થી પ્રણામ
(2023 જુલાઈ) જીગર ઉવાચ: છાત્ર દેવો ભવ:, 

મારા પપ્પા મને ઘણી વખત આ કહેવતોકતી થી નવાજતા હતા.. અનુભૂતિ 45 પછી 46 પત્વા આવ્યું ત્યારે થઈ..
ઉદાહરણ "જીગર, તું અડવાના પરાક્રમ જેવું કરે છે"
જય ગુરુદેવ દત્તાત્રેય
 જય ગુરુદેવ દત્તાત્રેય 
જય હિંદ
Jigaram Jaigishya is Jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતા 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...