Sunday, June 18, 2023

વર્તમાન સમય

કહેવાય છે કે સ્વર અને ૐ બોલવામાં જીભ ની જરૂર નથી. બોલો અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ
છતાં સંસ્કૃતમા ऋ અને लृ નાનો મોટો સ્વર કહ્યો જ છે.
ટ વર્ગીય ક્ષેત્રમા  क्लृप्त શબ્દથી જ શીવ અષ્ટાધ્યાયી રુદ્રીમા ક્ષેત્ર વીવર્ધન શક્ય છે જે શત રુદ્ર અભિયાન માં કામ લાગે છે. જે થકી DNA બદલી શકાય!

વિષ્ણુ સહસ્ત્ર, નારાયણ યાગ, સૂર્ય યાગ, 
શત રુદ્રી, લઘુ રુદ્રી, મહારુદ્ર, રુદ્ર યાગ 
વગેરે ના પ્રમાણ થી કોઈ એક મનુષ્ય ના વિવિધ જોડાયેલા બુધ્ધિ ના 5 પંચમહાભૂત રૂપો મળે, બુદ્ધ નથી મળતા. બુદ્ધ માટે પ્રબુદ્ધ ખુદે પોતે પરીક્ષિત ને બચાવે.. તો અને તો જ જન્મેજય નું શ્રીયુત યાગુવલક્ય થી સમય કાળે શક્ય બને...

હિન્દુ અને ઇસ્લામ, બ્રાહ્મણ અને મુસલમાન કોઈ કાળે જુદા નથી રહી શકવાના. ઊંધું એ એક પ્રક્રિયા છે. બાળક ની તાળવે થી જ્યાં જીભ છૂટી થઇ રડવાની ક્રીયા છે, તે જ કોઈક ના માટે બીજાના સહસ્ર ધાર ચક્ર માંથી છૂટવાની ક્રીયા ના અંજામ થી જન્મ દિવસ ની ઉજવણી નો નક્કી થતો દિવસ છે. એ જ 84 લાખ યોનિ!! કે જેમાં અગ્નિ, વાયુ, વરુણ ની વિશિષ્ઠ ભૂમિકા છે. શિવ પંથી સ્તંભન રૂપે લિંગ ને જળ અર્પણ કરી જળાભિષેક કરી રહ્યા છે.. મુસલમાન હાથ પગ નું વજુ કરી બંદગી કરે છે.. દત્ત પ્રાવધાન માં પણ હાથનું વિશિષ્ઠ પ્રાવધાન છે તો પુરુષ સૂક્ત માં દશાંગુલમ નું... ભેદ મનુષ્ય તરીકે સમજાવવામાં ગુજરાતી માણસ ની આંગ્લ ભાષા અતિશય નહી આવડવાની સૂઝબૂઝ કાર્યરત છે.. 

ભારતીય ન્યાયાલય મા હજી આન્ગ્લ ભાષા જ ફરજિયાત છે.. સ્ટનો ના કારણે... જજ ને લખતા નહી આવડતું હોય???? 

તટસ્થ છે તો અને તો જ ટ વર્ગીય ક્ષેત્ર માં વિભિન્ન અંકન સાથે ના બ્રહ્મ શક્ય છે. ઇન્દ્ર જે વેદો માં સત મહાશક્તિ શાળી દેવ રાજ્ઞ છે તે જ પુરાણો માં ધૂર્ત છે. કેમકે તે બાળક ને પોતાના અદમ્ય સાહસ થી બાળક જ રાખવા માગે છે જ્યારે બાળક જીવન મીત્રોથી નવા વીચાર રૂપે પાકટ ઉમ્મરે પ્રજનન ચહે છે!

અતીત નો બોજ હોય તો આદિપુરૂષ નથી રહી શકાતું. શિવ અને શીવા ને "શરીપુ" ક્યારે કહેવાય તે પ્રશ્ન છે. શિખંડી શ્રીપુ કે શરીપુ ક્યારેય નથી થતો.
દેવી ભાગવત ની ઈલા નું મહત્વ ઇસ્લામના શબ્દો "લા ઈલા: ઇલલ્લાહ.. " માં છુપાયેલ હોઈ શકે છે. અતીતનો બોજ ના હોય તો જ માફી થકી આગળ નું પ્રયાણ શક્ય છે!

"આદિપુરૂષ" ફિલ્મ વિવાદ પહેલા કોર્ટ માં વકીલ અને જજ ભાઈ નો તળપદ ભાષામાં આદિવાસી કથા અનુસાર રામાયણ કથા વિષય લઈને મોટી બીના બનેલી જે ભારતીય સમાચાર જગતે ત્રણ દિ ચલાવેલું. ધી શાસ્ત્રી બિચારા ક્યારેક હતપ્રભ થશે જો સનાતન ધર્મ શબ્દ સગવડ થી નહી સમઝે. બાકીતો,
જય ગુરુદેવ દત્તાત્રેય

આટલા વરસાદ માં જ્યાં ઠેર ઠેર રોડ ધોવાઈ ગયાં, ત્યાં ગુરુકુળ મેમનગર માં ત્રણ હાથ પાસે નો આટલો રત્થડ, જોરદાર ચોંટી ને રહ્યો છે.. આ અમદાવાદ જોરદાર છે.. ગુજરાત થી પણ જૂનું છે!!! Connecting people..
જય ગુરુદેવ દત્તાત્રેય 
જય હિંદ


This is about (PS) PostScript details of Piruz's mouth??? whose father's name is Late Shri Ariz Pirozshah Khambhaataa!!
Never missing few details Still...
Not moved there still ..
Still names, faces and Voices available nearby my body and areas as not only by hawaa but By humans too!!
Jay Gurudev Dattatreya
Jay HIND 
Jeegar

મારો પ્રશ્ન એ છે કે, સમય નું સમ્યક દૃષ્ટિ થી સંચાલન કરે કોણ કે જેથી સાયુજ્ય નો વર્તમાન મળે?? અને વર્તમાન નક્કી કોણ કરે?? કેમકે આંખ માં, પિતા અને બાળક ત્રણે ની અલગ એકજ સમયે જોવાઈ છે.. કેન્કો!!

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...