इन्द्र॑स्य॒ वृष्णो वरुण॒स्य राज्ञम आदित्यानाम् म॒रुता≈ शर्ध उग्रम।
म॒हाम॑नस भुवनच्यवानाङ् घोषो देवानान जय॑तामुद॑स्थात् ।।
અનુવાદ ની પૂર્વધારણા, મારી બુદ્ધિ થી…
“ઇન્દ્ર ના વૃષણ, વરુણ ની “ર” જ્ઞાન ની બુદ્ધિથી ધારણ કરેલ ગરમ શર થકી સૂર્ય ની પણ અમ/અં ઋત મેળવે છે..
જે મનુષ્યની ભુવનમાં નાડી ના ઘોષ / ધબકાર છે તે દેવો નો જય મારાથી/ દેવોથી મારો જય મેળવી શકે/મળે.”
अस्माकमिन्द्र स्समृतेषु ध्वजेष्व॒स्माकँ य्या – इष॑व॒स्ता ज॑यन्तु ।
अस्माकं वीरा – उत्तरे भवन्त्वस्मानु देवा – अवता हवेषु ।।
અનુવાદની પૂર્વધારણા, મારી બુદ્ધિ થી…
“અમારો સારો ઇન્દ્ર અમૃત મેળવી અમારા ધ્વજ ને ઇષ: કાળ મા જય અપાવે..
અમારો વીર, ઉત્તર માં જે દેવ છે તેના ના ખતમ થાય એવા સ્થાને પહોંચે..”
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
Meaning of this Mantra
Success Voice: As the powerful force of Indra, the King Varuna, the Aadityas and the crowded Maruts conquer, their voice of victory has ascended and the magnanimous (Mahaamanasaam) Gods shake the worlds.
Success: When the flags are together (battle begins) let Indra be ours. Let our arrows be victorious. Let our heroes be the winners. O Devas, you protect (Avataa) us in battle at our call.
By k Suresh Ghanapathi
शिव शिवा के जनन से निष्पपण्णीत कार्तिकेय को इंद्र, वरुण , अग्नि, मारूत, वायु आदि देव में से कोई भी संभाल नही सका।
अग्नि भी अपने सामर्थ्य से छूट गई और उसको पहाड़ी की चोटी से गिरा दीया तो छ विभाग में वह टूटा तो उसे कृतिका ने संभाला और कार्तिकेय बना। जिसने तारक असुर का वध किया। ओर व्ही कार्तिकेय devo ke senapati bhi रहे ओर दक्षिण में मुरुगन देव से पहचाने गए।
No comments:
Post a Comment