Thursday, February 23, 2023

जातवेदो म आवह

આજની તારીખ 23 / 02 / 2023
ગુજરાતી માં તેવિસ બે તેવીસ!!!

ગુજરાત માં ક્યાંક ક્યાંક "ર" નું ઉચ્ચારણ ખોવાઈ જતું હોય છે.. ખાસ કરીને બોબદા અથવા બોલવામા તકલીફ હોય તેવા તો ખાસ "ર" નથી બોલી શકતા.. આજની હળવાશ ની વાત તેવા જ એક ઉખાણાં ને આધીન છે.

ઉખાણું 
એક કૂવો હતો, તેમાં વીસ જણા પડી ગયા અને ફાયર સ્ટેશન થી આવતા માણસો એ "તેવીસ" લોકો ને કૂવા માંથી બહાર કાઢ્યા..

શબ્દ રમત જુઓ
તેવીસ યાની તે વીસ... નહિ કે ત્રેવીસ!!!

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા


Wednesday, February 22, 2023

ત્રિયારાજ

ખાસી જાતિમાં એવી માન્યતા છે કે સોપનવેંગ નામના પહાડ પર આકાશમાંથી પૃથ્વી સુધી લટકતી એક લાંબી વેલ હતી, જેની મદદથી દેવો આ પૃથ્વી પર ફરવા આવતા હતા. તે પૈકીનો એક દેવ ઈર્ષાળુ હતો. એ પોતે બધાનો રાજા બનવા માગતો હતો. તેણે એ વેલ કાપીને બધાના આવવા જવાનો માર્ગ બંધ કરી દીધો. 

તે પછી શિલાંગ દેવે પોતાની પુત્રી કાપાહશિન્યૂને પૃથ્વી પર મોકલી. એ જ કાપાહશિન્યૂનાં સંતાનો આ ખાસી લોકો છે. 

તેથી જ એમનામાં એક કહેવત પડી- લાઁગથડ નો કા કિથેઈ – અર્થાત સ્ત્રીમાંથી જ એમની જાતિ બનેલી છે. અને એટલે જ ખાસી જયન્તિયાનો સમાજ માતૃસત્તાત્મક છે. અહીં સ્ત્રીઓનું જ વર્ચસ્વ છે. 

ધનસંપત્તિ બધા પર સ્ત્રીઓનો હક્ક હોય એવું ત્રિયારાજ આ પહેલાં તો ક્યાંય સાંભળ્યું પણ નથી કે જોયું પણ નથી. પુરુષના લગ્ન પહેલાની કમાણી પર માતૃપરિવાર અને લગ્નોત્તર કમાણી પર પત્ની-પરિવારનો હક હોય છે. પતિ પોતાની માતા કે બહેનને સલાહ ભલે આપે પણ પત્ની કે બાળકોને તો ન જ આપી શકે. ઘર તેમ જ બાળકોની બધી જવાબદારી પત્નીની હોય છે. અને સંપત્તિની સ્વામિની પણ પત્ની જ હોય છે. લગ્ન પછી પતિ સાસરે જાય છે. એક બે બાળકો થઈ જાય તે પછી જ તે ઈચ્છે તો અલગ ઘર કરીને રહી શકે છે પરંતુ તેનાં બાળકોનો વંશ તો માતાના નામથી જ ઓળખાય છે.

માતાના મૃત્યુ પછી તેની ઉત્તરાધિકારી સૌથી નાની પુત્રી હોય છે. ઘર, દરદાગીના તેમ જ પરિવારની અન્ય ચીજવસ્તુઓ નાનકીને મળે પણ અન્ય મોટી બહેનોની સંમતિ વગર તે ઘર વેચી શકે નહીં. તેનું મૃત્યુ થાય તો મોટી બહેન અધિકારી બની જાય છે. સંતાન ન હોય તો છોકરીને જ દત્તક લેવાનો એમનો રિવાજ છે પણ એ છોકરી પોતાના જ કુળની હોવી જોઈએ. આમ હોવા છતાં રાજ્યનું શાસન તો રાજાના જ હાથમાં હતું. પરંતુ ફરી પાછો તેનો ઉત્તરાધિકારી હંમેશાં તેનો ભાણિયો જ બનતો, જે ‘કોંવારી’ (રાજકુંવર) કહેવાતો.

જે સમયે અહીંની જયન્તિયા રાજકુમારી પ્રમીલાએ યુધિષ્ઠિરના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો પકડ્યો હતો ત્યારે પણ અહીં માતૃસત્તાક સમાજ જ હતો. એ ઘોડાને છોડાવવા અર્જુન અહીં આવ્યો ત્યારે પ્રમીલા સાથે લગ્ન કરીને સમજૂતી કરી લેવી પડી હતી. અહીંની પારંપરિક તીરંદાજીની રમતમાં ખાસ વાત એ છે કે આ જનજાતિય લોકો એકલવ્યની જેમ જ પોતાના અંગૂઠાનો ઉપયોગ કરવાને બદલે બે આંગળીઓથી જ બાણ ચલાવે છે. શું આ જાતિઓ દ્રોણાચાર્ય દ્વારા તિરસ્કૃત થયેલા વનવાસી એકલવ્યની વંશજ તો નથી ને ?

મધ્યમ કદ, ઝીણી આંખો, ત્રાંસા વાળ, પહોળા માથાં અને ઉપસેલા ગાલ વાળા ખાસી લોકોની યુવાન સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સુંદર લાગે છે. હાસ્ય વેરતાં એમનાં બાળકો પણ પોતાના પારંપરિક પોષાકમાં ખૂબ મનમોહક જણાય છે. અહીંના લોકોના ચહેરા ચીની કે જાપાની જેવા દેખાતા હોવાથી ઘણીવાર એવો ભ્રમ કે ગેરસમજ થાય છે કે આ લોકો પણ કોઈ બહારથી આવેલી પ્રજાતિના વંશજ હશે. પરંતુ એમ નથી જ. તો પછી એમનો ભૂતકાળ શું છે ? 

મહાભારતકાળથી પણ ઘણા પહેલેથી આ લોકો આ પહાડો પર આવીને વસ્યા હતા. આજે એ લોકો ખાસિયા કે ખાસી કહેવાય છે. આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી પોતાના પ્રબંધ ‘હિમાલય'માં હિમાલયમાં વસનારી મહાન ખસ જાતિ'નો ઉલ્લેખ કરતાં લખે છે, કોઈ આશ્ચર્ય નથી કે કામરૂપથી ગાંધાર સુધી વિસ્તરેલો પર્વતીય પ્રદેશ શિવની શક્તિભૂતા દેવી પાર્વતીની ઉપાસનાનું સર્વાધિક મહત્વનું કેન્દ્ર છે.'

તું તારા બદલાતા મિજાજની જેમ જ તારા નામ પણ બદલાવતો રહ્યો છે. તારાં સાંગ્યો, સિયાંગ, દિયાંગ, લુઈત (લોહિત) અને બ્રહ્મપુત્ર નામ તો પુરુષવાચી છે પરંતુ ધબડી નજીકથી બાંગ્લાદેશમાં પ્રવેશ કર્યા પછી તું કેમ સ્ત્રીલિંગી બની જાય છે ? 

ગંગાને ભેટ્યા પછી શું તારામાં માતૃત્વ જાગ્રત થઈ ગયું ? 

તું તો કોઈ બહુરૂપી લાગે છે. પહેલાં પોતાનું નામ જમુના રાખ્યું પછી પદ્મા કરી નાખ્યું. અન્ય નદીઓ વડે પોતાના ગળામાં વરમાળા પહેરાવી લેનારા હે બ્રહ્મકુંવર ! શું બંગાળના ઉપસાગરને પોતાની વરમાળા આરોપવાના હેતુસર તો તેં તારું નામ "મેઘના" નથી રાખ્યું ને ?

હે બ્રહ્માત્મજ, તારા કિનારે લોકસાહિત્ય રચાયું. તારા જ પ્રવાહમાં થઈને અસમમાં આવેલા અંગ્રેજો પર વ્યંગ કસતાં અહીંની ગ્રામનારીઓ તને યાદ કરીને લોકગીતો ગાતી કહેતી હતી –

૧૪૬ અને 153

બ્રહ્મપુત્રને કિનારે કિનારે... સાંગાનેરીયા

Thursday, February 16, 2023

CEO


Title: મ દૈન ચા ઇંઆ
સરસ ઊંદ "૨"  
સરસ ગરમ રક્ષક "દ્ર"  
માદ્રી.. દ્ર ની ઇચ્છા વાળો મા  
દ્રવીદ # દ્રવિદ અને દ્રવિડ # દ્રવીડ  
પણ દ્ર જાણી ને કહી શકતો મનુષ્ય તે દ્રવિડ  
લાંબુદ્રી અને નામપુદ્રી જગ વિખ્યાત બ્રાહ્મણ દક્ષિણ ના  
પણ લાંબુત્રી અને નામપુત્રી વિષયે વિશેષ જ રહ્યા છે જ..  
સરસ ઉ દ્ર કે જે જોયા કરે ઢ ની જેમ તે..  
દ્ર યાની નવગ્વો...

PS 
મ દૈન ચા ઇંઆ 

આંખો નું ક્ષેત્ર અને આંખો નો મલાજો.. કોણ, કોને, કેવી રીતે સાચવે?
જો ઋગવેદ 10, 191, 4 ખબર જ ના હોય!!!
11 એ રુદ્ર અવતાર છે.. 
રોદસીના નિયમો મુજબ નવજાત શિશુ રડે છે.. એટલે કે 10 સ્લેબ પછી 11મો રુદ્ર છે.. 
જે રાવણ અથવા દશાનન સાથે જોડાયેલ છે.. 10 વિષ્ણુ અવતાર છે
.. કૃષ્ણ જે ક્યારેય રડતા નથી તે અષ્ટ પ્રકૃતિ ધરાવે છે 
9 એટલે રામ ખુદ પોતે યાની ઇન્દ્ર યા નવગ્વ અને 
10 એટલે કુશ યાની દશગ્વ (રામનો પુત્ર) ... "ર" વગર નો

સમયની ધારામાં એક ક્ષણ સાચવવી બહુ મથામણનું કામ છે. 

માત્ર કૂતરાના ની જેમ જ ઘરે જવાનો રસ્તો નહીં ... પણ વેગન R રસ્તે પણ તમે ઘરે જઈ શકો છો... 
પ્રશ્ન માત્ર એટલો જ છે કે.. જન્મ્યા પછી જો આધ્યાત્મિક પ્રવૃતિઓ આખી દુનિયા સાથે જોડાયેલી હોય, તો તેના કરતાં નવજાત શિશુના અનુવંશિક લક્ષણ પર શું અસર થાય છે? 
શું કોઈ ફેરફાર છે અથવા સમાન પ્રકાર છે અને જો તે સમાન હોય તો અન્ય લોકો શા માટે તે વ્યક્તિને પૂછતા નથી અથવા આંખો વિના તેનો સંપર્ક કરતા નથી.. 
જેમ કે હું તેને ઓળખું છું..?? 
ખરેખર એક વખતના જૂના શબ્દો હજુ પણ છે.. 
કેવી રીતે પરમપિતા ફેરફારો મેળવી શકતા નથી?? 
થોડું વિચિત્ર પરંતુ મેં એક વખત તેના પર ઘણું લખ્યું હતું..

જય ગુરુદેવ દત્તાત્રેય 
જય હિંદ  
જીગર ગૌરાંગભાઈ મહેતા

Wednesday, February 8, 2023

काव्व्वूरु

Shri Rudram is combination of one time recitation of namakam & chamakam and Both has 11 anuvaak...

Namakam has 187 time nama: (नम:)
Chamakam has 358 time shchame (श्चमे) but 347 Benediction..

Namakam.     Chamakam    Rudram name 
00011.                0001.             Ekadash
00121.                0011.             Laghu Rudra 
01331.                0121.             MahaaRudra 
14641.                1331.             ATI Rudra


For further details see the photo for understanding odd numbers having gods names and even number are for human l, helping for getting moksh ... 
And 
How is unique answer...
World has 192 monkeys tribe and after 192 the 193 is human knowing as RAMA..

While the yagna we can't Stop the pravaah vahini of ghee which is comes from Odumber tree for fire means Agni...

These all are if wanted to briefly in the sanskrut one word.. use  "काव्व्वूरु"...
Yes three times covered matter attached one moment when you are doing any types of spiritual work ...

Here I presenting photos of the two flags combined ways attached with man... This is from the film Hum Dil De Chuke Sanam...

Jay Gurudev Dattatreya
Jay Hind
Jigaram JAIGISHYA is jigar:
Jigar Gaurangbhai Mehta 

Sunday, February 5, 2023

Pappa

Today's my father Gaurangbhai's death Date.. 2014 February 5th, he was died by heart attack..at midnight time..
Today on 5th February 2023 appeared in Bhajan Sandhya of late Mr & Mrs Sharma..
Yogesh Bhai, Prashant Bhai and Harshaben wellcome all at grand bhagvati hotel..
Bhajan Sandhya gives good Vibes...

Today I refused to obey my friend 's suggestions and recall memories with all old Quarters friend... and respected..

True Friends . mostly never wrong but somehow at moment of getting self presence, front of other, in odd situation, for getting stages for speaking good words, sometimes memory gives us helpful data..

Bhakti and Dhimahi..
Miteshbhai mitabhabhi, 
Nehaben, Kokila Aunty, Jatin, Mamta, nisarg
Jayesh ang his wife, Bhavna fou, and tithi..
Nilesh Bhai, Savitri Bhabhi, nilaxi foi
Chintan valand parent,
Gajendra Parekh uncle,
Anisha 's foi
Yogesh Bhai, Prashant Bhai and Harshaben..
Jolly Bhabhi, Rupa Bhabhi...
Kristofer uncle and Ruth Aunty..
Nitaben Sony uncle daughter
Harsha Bhabhi and nimish Bhai, javnika foi..
Viral Maheta 's mother and chandrakant uncle..
List of old person i mate today's evening time Bhajan Sandhya at grand bhagvati hotel...
New faces are Adit 's mama & mami (brother in law of bhavesh Bhai)
Jay Gurudev Dattatreya

Jay Gurudev Dattatreya
Jay Hind

Jigaram JAIGISHYA is jigar:
Jigar Gaurangbhai Mehta

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...