Thursday, February 23, 2023

जातवेदो म आवह

આજની તારીખ 23 / 02 / 2023
ગુજરાતી માં તેવિસ બે તેવીસ!!!

ગુજરાત માં ક્યાંક ક્યાંક "ર" નું ઉચ્ચારણ ખોવાઈ જતું હોય છે.. ખાસ કરીને બોબદા અથવા બોલવામા તકલીફ હોય તેવા તો ખાસ "ર" નથી બોલી શકતા.. આજની હળવાશ ની વાત તેવા જ એક ઉખાણાં ને આધીન છે.

ઉખાણું 
એક કૂવો હતો, તેમાં વીસ જણા પડી ગયા અને ફાયર સ્ટેશન થી આવતા માણસો એ "તેવીસ" લોકો ને કૂવા માંથી બહાર કાઢ્યા..

શબ્દ રમત જુઓ
તેવીસ યાની તે વીસ... નહિ કે ત્રેવીસ!!!

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા


No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...