Thursday, June 16, 2022

એક પ્રક્રાતિ ની વાતો વૈખરી ના જોડાણ થી

એક પ્રક્રાતિ ની વાતો વૈખરી ભાષા ના જોડાણ થી..

જો ભગવાને બનાવેલ માળખું ક્યારેય સીધી લીટીમાં હોતું નથી, તો માણસો સીધી લીટીથી બનાવેલ રાષ્ટ્રની રચના માં સામાન્ય જીવનનો વિચાર કેવી રીતે કરી શકે? 
કુદરતી ભગવાન અને કુદરતી માનવમાં શું તફાવત છે? 
દુનિયા ને સુપરમેન, બેટમેન, ફેન્ટમને બદલે સારા એડમિનિસ્ટ્રેટરની જરૂર છે.
છદ્મ વેશી અને છદ્મનીવેશી બન્ને ખૂબ નોખા છે.
"અ" કાર થી દૂર પહેરવેશ બદલી નિવેશ માટે પ્રેરણા આપતા ઘણાં "બ" થી આજે નહિ પણ દર વખતે ભારતીય શેર બજાર જ મહત્તમ તૂટે જ છે અને રૂપિયો ગબડી પડે છે. 
આ લાંબા સમયથી અર્થ શાસ્ત્રી સહિત લેખક રૂપે માત્ર ચંદ્રકાંત બક્ષી ની જ નોંધ નથી પણ હજી મારી નોંધ માં પણ છે જ આ વાત. 
આપણે કળ ઓળખી નવા તાળા મેળવવા જરૂરી છે જ.
રાધા કૃષ્ણનો શ્વાસ ઉચ્છવાસ છે. 
ધ્રા એટલે અનાપાન સતી રૂપે નામ બુદ્ધિઝમમાં છે. 
ધીરા + જાડપી, 
જડપી + ધીરા, 
ધીરા + ધીરા, 
જડપી + જડપી 
એ શ્વાસની ક્રિયા દ્વારા "ચ" કારના ક્ષેત્ર રૂપી "ક" માંની શોધથી સંપૂર્ણ "અ" કારનો જન્મ થાય છે, જે સ્વસ્તિ વાંચવાનું શક્ય બનાવે છે. 
જેને શ્રીયુત સાથે જોડી શ્રી યુગ્મ બનાવી શકાય.
શ્રી યુત કોને કહેવાય?
જેના લગન ના થયા હોય તેવા ઉંમર લાયક મોભી વડીલ ને શ્રી યુત્ સંબોધન થી નવાઝી શકાય.
આજે આંતર રાષ્ટ્રિય ધોરણે ભારતીય ઘઉંની વાત સૌની સામે છે.  
એકે ના પાડી તો બીજાએ "ઇબોલા" ના 'અબોલા" લીધા પણ, આ વાત મેગી, હા, નેસ્લે ની મેગીના મોટા જથ્થા સાથે સરખાવો, કે જે થોડા વર્ષો પહેલા ભારતમાં નારાજગી નો ભોગ બન્યું હતું. 
ભારત ના જ ઘઉં મેગી ને બદનામ કર્યા બાદ હવે ખુદ બદનામ થઈ રહ્યા છે.
શરદ પવાર ભાઈ ને ખબર છે શેરડી માંથી ખાંડ અને તેમાંથી વધારે માં વધારે ઘર માટે રૂપિયા કેવી રીતે બનાવાય.. નામ લેવું જરૂરી લાગ્યું કેમકે હજી પણ ઘઉં કે ચોખા દર વખતે બગાડે તેવા IAS જીવે છે .. જે તે સમયે પણ હતા..
નેતા ધારે તો દેશ ની આન બાન શાન ટકાવી શકે છે.
સબળ વિપક્ષ કેવો હોય?
કોંગ્રેસ શાસન સામે માત્ર રામ મંદિર રચીને બીજેપી વિજેતા કેન્દ્રમાં!
હવે જ્યારે બીજેપી આંકડાની માહિતીથી GDP સરસ કરે, તે કરોળિયાનું જાળું સાચું છે કે પછી બબુ કે ઝૂઝુ છે કચરાનું તે નક્કી કરનાર પક્ષ સબળ વિપક્ષ કહેવાય? 
કે પછી મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા નવું બનાવે તે કે વિરોધ કરે તે??
હાલમાં તો મોદી ભાઈ પણ સ્વીકારે છે કે સબળ વિરોધ પક્ષ હોવો જોઈએ પણ ભણેલી ગણેલી વાતો ના જ્ઞાન સાથે નો હોવો જરૂરી છે..
ઘરનો એક ભણેલો વ્યક્તિ, ઘરમાં જ ઘરની પેઢી ના રૂપિયા સાચવવા ઘણાં ને ફના કરે એવો નહિ.
જ્ઞાન સાથે ગમ્મત ની મરમ્મત જરૂરી છે.

2022 UP માં હુલ્લડ થયાં, cc tv કેમેરા પણ તોડ્યા. ગુજરાતમાં ભૂતકાળ માં બીજેપી એ સત્તા મેળવવાના કાર્યો જાણ બહાર નથી જ. 
ભારત માં હવે શિવજી / શિવાજી નો ભેદ ઊંચો છે. ભારતને સારા administrator ની જરૂર છે. ભારતને મહારાજા જ જોઈએ, મહારાણા તો ફાઇટ માટે જ તત્પર રહે છે.

હુલ્લડો એ ભારત ના પછાત દર્શન નો પુરાવો છે. સત્તા એ લાઠીથી કે પછી વિરોધ કરવા હુલ્લડો કરવાથી હવે નહિ મળે.
ભારત નું ભણતર, ગણતર, ચણતર શિક્ષકો એ કેવું રાખ્યું, તે સમય જ બતાવશે.

શું શિક્ષકો પૈસા થી જ શિક્ષણ આપે છે??

અત્યારે કોઈ વિપક્ષ પાસે સકારાત્મક કાર્યો ની નોંધણી હજી સુધી નથી આપી. શું શિક્ષકો એ એવું જ્ઞાન પણ નહિ આપ્યું હોય??

ભણતર ની કેળવણી બતાવો.

અર્થવ્યવસ્થાના ભાગ પર તે ખરેખર ભારતીય નાણાકીય વિભાગનું સારું પગલું છે કે ભારતે ચોક્કસ રીતે અન્ય વિદેશી વિનિમય ચલણોને સ્ત્રોત + સંસાધન આધારિત બાબત તરીકે બચાવ્યા અને હવે ભારતીય ફોરેક્સ રિઝર્વ 601 અબજ કરોડની મર્યાદાને વટાવી ગયું છે.
ગંભીરતાપૂર્વક સારી ચાલ છે ભારત ની કે ડોલર સિવાય બીજા દેશ ના નાણાં માં પણ નિવેશ કર્યો છે.
જુઓ લીન્ક

વૈચારિકવાત

મેમનગર થી થલતેજ મેટ્રો ના એકે એક થાંભલે કમલ છે જ, પણ ત્યાં દરેક થાંભલે પંજો નથી. જ્યાં જ્યાં કમલ છે, ત્યાં ક્યાંક ક્યાંક પંજો તો છે જ.

વિચારો, લોકો બજેટ ને કેવી રીતે મૂલવે છે?

10 ની સામે 5 નોં ખરચો કોઇને ફાયદો પણ કરાવશે જ!

લોકો સમજી શકશ??

હું સમજી શકું છું કે શા માટે મોટે ભાગે બધા રુગ્વેદિય કવિતા સ્વરૂપે રૂચા. કવિતાના સૂર, વાક્ય કરતાં મનને ચાર્જ અથવા હીલિંગ કરી શકે છે.
એકવાર શ્રુતિ, સ્મૃતિ અને સુચી મનમાં સમાયોજિત થાય છે, તે લાંબા સમયની યાદો છે. આપણે સંસ્કૃતમાં એક શબ્દ માટે ઘણા અર્થપૂર્ણ શબ્દો બનાવી શકીએ છીએ.

અર્થપૂર્ણ પરિસ્થિતિ માટે શબ્દ બનાવવો એ એક અનોખી કળા છે અને વર્તમાન સમયમાં પણ સંસ્કૃત ભાષામાં આવો ઉપયોગ માતૃકા સ્તરે જોવા મળે છે. 

માતૃકા એ ભાષા વૈખરી મા પણ જોવા મળે છે.. સંકલન જોઈ આપલે આવડવી જોઈએ.

અમારી પાસે સંસ્કૃતમાં ફક્ત પાણી માટે 67 થી વધુ શબ્દો છે. આ ભારતીય વારસાનું સત્ય છે...

આ a છે..?

ના .. આ A છે.

શું બન્ને સાચા કહેવાય?

અંગ્રેજી ને સંસ્કૃત મા આંગ્લ ભાષા કહે છે...

જીગર ગૌરાંગભાઈ મહેતા
જય ગુરુદેવ દત્ત
જય ભારત

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...