Thursday, June 16, 2022

ચાર વર્ષ નો Agni veer, A scheam on Agnipath

By the Agni veer scheam, government can make or produce internals Big transaction of short or big time financial structure when needed to put efforts in states transaction for making whole nation balance sheet perfect.

probably they can manage salaried personnels listing by registered..

Employment exchange figures would be routed by this way.

Past 20 years less than 50% with passing results are High ... Government can not clearing all as IAS, IPS or giving jobs as clerks by upsc in government establishment organizations, as mostly government established organization making or using English as corresponds level. But English knowledge is poor in lower clas regional people.. mostly those who are present days avoiding... These Agni veer scheam..

No one South Indian leader or voice showing for opposing the Agni veer scheam.. but those shouted who are in congress at north side or other oposite leaders at utter Pradesh, Bihar, Madhya Pradesh... Etc...

Government plans are sometimes hidden ways comunicating but opposition need to show only opposing such all ways.. as always... It's really showing dumb education level of Indian... still after freedom of 75 years... Educated People not thinking wisely for national patriotic way and  joined self to only a leaders who wanted to take benifits of its present or his or her mind's thought processes for making money for his Home generation...

Still remember the dialogue of film Yashwant.. "100 mai se 80 baimaan, firbhi Mera desh mahaan"

Jay Gurudev Dattatreya
Jay Hind
Jigar Gaurangbhai Mehta

શું છે અગ્નિવીર યોજના?

સૈન્યમાં લાંબા સમયથી ભરતીપ્રક્રિયા અટકી હોવાથી ભારતીય સૈન્યના નવીનીકરણ સામે ખતરો ઊભો થતો હતો. આથી કેન્દ્ર સરકારે સૈન્યમાં નવી ભરતી થાય તેમજ રોજગારની તકો ઊભી થાય એ માટે અગ્નિપથ યોજના લાગુ કરી, જેમાં ચાર વર્ષના મર્યાદિત સમય માટે (કોન્ટ્રાક્ટ બેઝ્ડ) સૈન્ય ભરતીની જોગવાઈ કરી. આવા કોન્ટ્રાક્ટ બેઝ્ડ સૈનિકોને અગ્નિવીર એવું નામ જાહેર કર્યું. કુલ 46,000 યુવાઓને પ્રથમ વર્ષે તક મળવાની છે. પ્રથમ વર્ષે તેમને 21,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે અને પછી 30-40 હજાર રૂપિયા મળશે. જોડાયેલા અગ્નિવીરો પૈકી 25%ને વિવિધ પોસ્ટિંગ પર ચાલુ રાખવામાં આવશે, જ્યારે બાકીનાને ઘરભેગા કરવામાં આવશે. 

અગ્નિપથ અંતર્ગત દર વર્ષે અંદાજે 45 હજાર યુવકને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવાનોની ઉંમર 17.5થી 21 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. તેમને ચાર વર્ષ માટે સેનામાં સેવા આપવાનો મોકો આપવામાં આવશે. આ ચાર વર્ષમાંથી 6 મહિના સૈનિકની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને ત્રણેય સેનાઓના સ્થાયી સૈનિકોની જેમ જ અવોર્ડ, મેડલ અને ઈન્શ્યોરન્સ કવર આપવામાં આવશે. ઈન્શ્યોરન્સ કવર 44 લાખ રૂપિયા સુધીનો છે.


ગુજરાત સરકારે જેમ વિવિધ હોદ્દાઓ પર શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક જેવી ફિક્સ પગારની યોજનાઓ ચાલુ કરી છે એ જ પ્રકારે આ પણ સૈનિક સહાયક જેવી યોજના હોવાનું પ્રતીત થઈ રહ્યું છે, જેની સામે દેશભરના યુવા બેરોજગારમાં ભારે અને બોલકો વિરોધ થઈ રહ્યો છે. લોન પણ સરળ રીતે ધંધા માટે મળશે એવું પણ કહ્યું છે.. 

અગ્નિવીર યોજના સામે વિરોધ કેમ?

...  સુરક્ષાક્ષેત્રના તજ્જ્ઞો અને પૂર્વ સૈન્ય અધિકારીઓનો મત એવો છે કે માત્ર છ મહિનાની તાલીમ પામેલા યુવાઓને સૈન્યમાં ભરતી કરવાથી ભારતીય સૈન્યની ગુણવત્તા પર સીધી અસર પડશે. બીજો મુદ્દો એ છે કે માત્ર ચાર વર્ષની નિયુક્તિ હોય ત્યારે સૈનિક એટલી પ્રતિબદ્ધતાથી સૈન્ય સાથે જોડાશે કે કેમ? એક મુદ્દો એવો પણ છે કે કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલાં યુવાઓને આ સહાયક પ્રકારની ભરતી છેતરામણી લાગી છે. 

બિહાર જેવા રાજ્યોમાં મોટી સંખ્યામાં યુવાનોએ વિરોધ કર્યો તેનું કારણ પણ એ જ છે. એક અતિ ગંભીર મુદ્દા સામે પણ આંગળી ચિંધાઈ રહી છે કે દર વર્ષે હજારોની સંખ્યામાં હથિયારની તાલીમ પામેલા યુવાનો બેરોજગાર થઈને પાછા આવશે ત્યારે સમાજમાં અરાજકતા ફેલાવાનો ભય ઊભો નહિ થાય? 

કારણ કે આવું મોડેલ દુનિયામાં એકેય દેશે અપનાવેલું નથી.


સૌથી મહત્વ ની વાત છે કે ચાર વર્ષ પછી શું??? અર્ધ રક્ષક કે અર્ધ સુરક્ષા દળો ની ભરતી નું પણ એ લોકો માટે તો કોણી એ ગોળ લગાયા જેવું જ કહેવાય...

જીગર ગૌરાંગભાઈ મહેતા
જય હિંદ
જય ભારત
જય ગુરુદેવ દત્તાત્રેય



No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...