પટ્ટ મહિશી મતલબ ઘરના વડીલની મુખ્ય રાણી
પ્રણિપત મતલબ આગળના જે ઈચ્છા હોય પણ એ ઉંમરલાયક થઈ ગયા હોય તો એવા સઘળા
ની પાંચ ને અત કરવાની જે વાત આવે તે પ્રણીપાત રૂપે કહી શકાય.
આપણે અર્જુનના તરફથી મહાભારતના યુદ્ધ ના મુખ્ય પાત્ર ભીષ્મ દ્રોણ વગેરે માટે બોલાતો યુદ્ધ ના સમયનો શબ્દ પ્રણીપાત સાંભળેલો છે..
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
No comments:
Post a Comment