Saturday, March 2, 2024

JIGAR

The most amazing moments are.. no one wants to speak in front of you and avoid you as do not want to speak with you... But you need to find Truth only within a good Era..

Truth Flame is not seen by anyone.. even not helping themselves and can't see his or her own Truth... 

Same time even your yes. your positive move is don't speak utter a word..and not see yourself in themselves too..

સૌથી અદ્ભુત ક્ષણો એ છે.. કોઈ તમારી સામે અને સાથે બોલવા માંગતું નથી અને તેમ જ તમને ટાળવા પણ માંગતું નથી... પરંતુ તમારે ફક્ત સારા યુગમાં જ સત્ય શોધવાની જરૂર છે.

સત્યની જ્યોત કોઈ જોઈ શકતું નથી..પુરૂષ કે સ્ત્રી ત્યારે પોતાની મદદ પણ નથી કરી શકતા અને પોતાનું સત્ય જોઈ શકતા નથી...

તે જ સમયે તમે પણ. તમારી સકારાત્મક ચાલે એક પણ શબ્દ બોલશો નહીં..અને પોતાને પણ બીજાના માં જોશો નહીં..

શુષ્ક સંબધે
વૈભવી જીવશૈલી
આદ્રતા શોધે??

આંખોની અમી,
તૃણ ઓથે ડુંગરે,
જીવન તારે!!

ચૌદ જણ ના
વાવેતર સપને 
તૈયારી કરી.

નાહવાનું જ
માત્ર દેહચર્મથી.
ઓગળવાનું??

એક નથી બે
આદિ છે તે જ ચાકે 
નીતીશ CM???

ઓસડ છાશ
ટાઢા પેટે ગરમ
જઠરાગ્નિમાં

ચહેરા નવા
માટલા નવા પણ
બુઝારુ સ્ટીલે?? 

વાત ની પણ
સમઝ ઝાઝી માત્ર 
ટૂંકા નિબંધે!!!!!

એક વાક્ય તો
શ્રૃંગાર રસ બાજુ
મન દોડાવે!!!!!

Happy Moments 
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
ay Gurudev Dattatreya
Jay HIND
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...