Title: Dhruvante Raja
ध्रुवा द्यौध्रुवा पृथिवी ध्रुवास : पर्वता - इमे ।
ध्रुवँ विश्व॑मिद जग॑द् ध्रुवो राजा॑ विशामयम् ।।
ध्रुव न्ते राजा वरुणो ध्रुव न्देवो बृहस्पर्ति : ।
ध्रुव न्त इन्द्रेश्चाग्निश्च॑ राष्ट्र न्धर्धारयता न्ध्रुवम् ।।
ध्रुव न्ध्रुवेणं हविषाऽभि सोम॑म् मृशामसि ।
अर्थो त इन्द्र : केव॑ली र्विशौ बलिहृत॑स्करत् ।।
Meaning of this Mantra
The Heaven is firm, firm is the earth, firm are these mountains. Firm is this universe which is ever on the move, but steadily and balanced at the optimum levels. Firm is this ruler of the people, steady, dynamic with optimum balance of constant movement.
ध्रुवा द्यौ ध्रुवा पृथिवी ध्रुवा स : पर्वता - इमे ।
ध्रुवँ विश्व॑मिद जग॑द् ध्रुवो राजा॑ विशामयम् ।।
ध्रुव न्ते राजा वरुणो ध्रुव न्देवो बृहस्पर्ति : ।
ध्रुव न्त इन्द्रेश्चाग्निश्च॑ राष्ट्र न्धर्धारयता न्ध्रुवम् ।।
ध्रुव न्ध्रुवेणं हविषाऽभि सोम॑म् मृशामसि ।
अर्थो त इन्द्र : केव॑ली र्विशौ बलिहृत॑स्करत् ।।
भावार्थ:
स्वर्ग दृढ़ है, पृथ्वी दृढ़ है, ये पर्वत दृढ़ हैं। यह ब्रह्मांड दृढ़ है जो सदैव गतिमान है, लेकिन इष्टतम स्तरों पर स्थिर और संतुलित है। जनता का यह शासक दृढ़ है, स्थिर है, निरंतर गति के इष्टतम संतुलन के साथ वह भी गतिशील है।
મને એક વાર એવું લાગ્યું કે આ શ્લોકની અંદર ધ્રુવના અંતે અથવા તો ધ્રુવ શબ્દના પાછળ "ન" પ્રયોજનનું મહત્વ શું હશે???
ધ્રુ યાની ધારણ કરેલ નાના ઋ ની મુની થી ઋષિ થવાનું પ્રયાણ
વ યાની આવૃત યાની ઢંકાયેલ યાની નરી આંખે જોઈ ન શકાય તેવું
કેમ કે જ્યારે કોઈ ધ્રુવ બને તો એનું "અમ" / "અં" સ્વરૂપે પ્રયોજન થતું હોય છે પણ આની અંદર "અં" નું જ "અન" સ્વરૂપે આયોજન કરાવડાયું છે..
ત્યારબાદ ઘણા સમયે અથવા વર્ષો પછી મને એ વાતનો ખ્યાલ રહ્યો કે અમ એટલે કે તમારું નાક જે નાસિકાથી તમે શ્વાસ લઈ રહ્યા છો ત્યાં આગળ ચોક્કસ પ્રકારની કેશીકાઓ આવેલી હોય છે અને એની અંદરથી જ તમને છીંક ઉધરસ અથવા તો કોઈપણ એલર્જી પ્રકારના સ્પંદનનો અહેસાસ થતો હોય છે હવે જ્યારે એનું યુટીલાઈઝેશન કોઈ બીજો કરે છે તો એ વખતે એ જે "અન" સ્વરૂપ તમારો પોતાનું શરીર હોય છે કે જ્યાંથી તમારો પ્રાણ અગ્નિ આત્મા સાથે સંલગ્ન આખા મનોચેતન ઊર્જા સ્વરૂપે તમારા યાની મનુષ્યના મગજ, મસ્તિષ્ક ને સંકેતના સ્વરૂપે, નિષ્કર્ષ રૂપે, ચોક્કસ જીવા દોરી રૂપે એ એને ગતિ કરાવતો હોય છે. તે જ અટકી જાય અને જ્યારે એની ઉપર બીજા કોઈનું પ્રમાણ ભાન આવે, અને એ તમને જ્યારે એક નિશ્ચિત કાર્ય કે કર્મ કરવાનું કહે અને તે વખતે તમારી જે મુદ્રા આવતી હોય છે એ "અં" રૂપે "મ્"કાર નહી પણ "ન" કાર રુપે આવે છે..આવતી હોય છે..
Agnipuraan એકાક્ષર કોષ માં "ન" યાની અમારો, અમારી, અમારુ થાય છે અને નિર્દેશન રુપે "આ" અથવા "અ" કાર રૂપી સ્વર સાથે લાગે છે.. અન્ નું બીજુ ન કાર વ્યંજન સાથે જોડાણ થી અન્ન ની પરિભાષા બને છે... આમીન
લિપ વર્ષમાં પ્રથમ વાર જન્મ થી લઇને અત્યાર સુધીના સમગાળામાં, સૂરત થી અમે બધા મિત્રો એ સાથે સૂર્યોદય 14 માં માળે થી જોયો ..
જય ગુરુદેવ દત્તાત્રેય
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
No comments:
Post a Comment