મિત્રો, મિત્ર કોને કહેવાય?
મિત્રો, મિત્ર ક્યારે કહેવાય?
મિત્રો, મિત્ર ને મિત્ર કેમ કહેવાય?
મિત્રો, દરેક સજીવને મિત્ર કહેવાય.
મિત્રો, તમારું મગજ ચેતનવંત રાખનાર દરેકને જે તે સમયે મિત્ર કહેવાય.
મિત્રો, પોતાને ત્રિગુણાતમક રીતે પૃથ્વી પર વહેતા રાખતા હોવાથી મિત્ર ને મિત્ર કહેવાય.
પુરૂષ સુકતની વાતે મિત્ર, યાની તમારા સકારાત્મક વિચારને વહેતો રાખનારા શરીર ના ઉદ્દિપકો, ઉત્સેચકો, અંત: સ્ત્રાવો!!
પુરૂષ સુક્તની ઋચાઓમા ત્રિપાદોર્ધવા દશાંગુલ્મ ની વાત ઊંચે જ છે.. રસાયણ શાસ્ત્ર ના વિદ્યાર્થી રૂપે..
ततो અને तस्मात ની જ ભેદાભેદ શબ્દ રૂપી સંસ્કૃતિના ચારે વેદના માહત્મ્યને/માહાત્મ્ય ને ઋચાથી સમજો તો પુરૂષ સુક્તનુ સત્ય માત્ર તો... ૐ તત્સત્ જ છે જ, પણ તે સમજે, એને મિત્ર કહેવાય..
સોલા સિવિલ દવાખાના ના ચા દૂધ આપનાર, સફાઈ કામદાર, લીફ્ટમેન મિત્રોને સમર્પિત..આ વાત..
એથી જ તો ક્યાંક લખેલું યાદ રહ્યું છે..
એક ઘર જૂનું હતું પણ સુનું તો ન જ હતું!!!
વોશિંગ મશીન માં મળેલા 2.54 કરોડ દરોડા રૂપેણ સંસ્થિતા???
ગુલ્મ યાની એક રથી સાથેના નવ પહેરેદાર
આમીન
ખુશામદીન
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
No comments:
Post a Comment