Tuesday, March 19, 2024

456

મનુષ્યના મન મગજ મસ્તિષ્ક નો સ્વતંત્ર વિચાર કોને કહેવાય કે જ્યાં તે સતત ત્રિગુણ સ્વરૂપ મા જીવતો હોય?? શું તે કલ્પનાતીત કે પછી કપોળ કલ્પિત બાબત તો નથી જ ને??

સંનિષ્ઠ ને સવાલ પૂછ્યો છે..

જો નિર્દેશન રૂપે "આ (બધો, બધી, બધા, બધુ) જ જીવ", તો પિપ્પલાદ ઋષિની ની ક્ષમતા જવાબ આપવાની કોના સુધી સીમિત રહે??

યાદ શકિત ની મહીમા કોના માટે મય રુપે?

જમણા કાનની બાજુ જમણા હાથનો ટેકો ધરાવતા વિષ્ણુ અને નાભીમાંથી બ્રહ્મા, ગરુડ અને પગે લક્ષ્મી ની અન્ય સ્થિતિઓ વાયુ પુરાણના પ્રથમ પ્રકરણમાં ડાબા કાન દ્વારા માનવને મળેલા શુક્રાણુઓની વિગતવાર વાર્તા છે જ અને વિજ્ઞાનમાં સાબિત થયેલી વાર્તા છે કે મન સાથે હાથ ના 3 બિંદુ જોડાયેલ છે જેથી વાત કરતા હાથ હલાવી સમજાવાની ક્રિયા અને સંસ્કૃત શ્લોકો બોલતા ઊર્જા આપલે ની ક્રિયા શક્ય બને છે...


યુએસએમાં 9 સમય રેખાઓ છે.
રશિયામાં 11 સમય રેખાઓ છે.
જ્યારે EU થોડા દેશો વચ્ચે સામાન્ય સમયરેખા ધરાવે છે.

હું આશા રાખું છું કે ભારત થોડા વર્ષોમાં યોગ્ય રીતે અને નિશ્ચિતપણે સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રની કાયમી બેઠક મેળવે..પરંતુ ખ્યાલ માનવતાનો હોવો જોઈએ.

જ્યાં 11 સમયરેખા છે ત્યાં તે દેશમાં 6 વર્ષનો ચૂંટણી સમય છે.

જ્યાં 09 સમયરેખા છે ત્યાં તે દેશમાં 4 વર્ષનો ચૂંટણી સમય છે.

જ્યાં 01 સમયરેખા છે ત્યાં તે દેશમાં 5 વર્ષનો ચૂંટણી સમય છે.

નેતા શ્રી વ્લાદિમીર પુતિનની મહાન સફળતા બદલ અભિનંદન
યુએસએ અને ચીનમાં દર 4 વર્ષે ચૂંટણી થાય છે
ભારતમાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે
રશિયામાં દર 6 વર્ષે ચૂંટણી થાય છે.

4, 5 અને 6 વર્ષનો ગુણોત્તર કટ ઓફ 1 અને 2 ની અનન્ય વિગતો રજૂ કરે છે 3 અને 1 ની રીતે રજુ કરેજ છે..

યુકેના રાજા અને રાણીનું અવસાન યાદગાર રીતે વાર્ષિક સમયાન્તરે થયું છે..

યુ.કે.ના પ્રિન્સ વિલિયમ અને તેની પત્ની કેટ મિડલટનના "ગૂમ થઈ જવા" ને સંડોવતા ચાલી રહેલા નાટક વચ્ચે, વિલિયમની ગર્લફ્રેન્ડ હોવાની અફવા ધરાવતા ત્રીજા પાત્રની એન્ટ્રી થઈ છે: લેડી સારાહ રોઝ ચોલમોન્ડેલી, જેનું પ્રથમ નામ હેનબરી હતું.. ડાયેના અને ચાર્લ્સ બાદ ની નવી વાત કે જ્યાં એમના ઘરના નાના દીકરા ની વહુ સફળ વેબ અને TV અદાકારા હતી..

ગુજરાત ની ભવાઈ પહેલા તરગાળા લોકોના થકી થતી હતી.. 

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...