Wednesday, February 14, 2024

વસંત ના હાઈકુ

વસંત આવી
પંચમ સૂરે રાગ
ઝપ્તાલ લાવી

કાળી પાંચમાં 
અને નવમ ખાલી
સૂર પુરાવી

ઘણાં ને પાણી
કેરા ફોરા માં રાખી
ઠંડક લાવી

કેસુડાના તો
મ્હોર લચ્યા હવે જો
વસંત આવી

શિવરાત્રિની
ભાંગ સિવાય દ્રવ્યે
લટકો લાવી

યુગલ હોજે
મંગલ મન થકી
પ્રેમ જ લાવી

જુઓ આજના
શબ્દે શબ્દ માં જ
વસંત આવી

જય હિંદ
જય ગુરુદેવ દત્તાત્રેય
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...