જે સો યાની શતક માં છે તે નવા વિચારના તત્ત્વો ને ખાળશે નહી કે અનુમોદન ના આપી શકે અથવા સત્ય સ્થાપિત ના કરી શકે તો તે એકત્રીસ ની જગ્યા એ સો માંથી ત્રીસ યાની સો કરે તિસ (ર વગર) પણ જો નવો વિચાર સત્ય છે તો તે એકત્ર રહી સરસ કર્મ નો અર્ક પણ બનાવી શકે છે..
વાંચન થી જ્ઞાન વધે અને એ પણ વહેંચતા જ લોકોમાં અભ્યુદય થાય.
નિત્ય તો જ સત્ય.
બાલમંદિરવાળા બાળપણમાંના બાળકોને પૂછો કે મોટા થઈ શું બનશો?
તો મહત્તમ જવાબ આવશે "Teacher"
કેમકે મગજમા માહિતી છે, કે જે ભણાવે તે જ હોશિયાર!
પણ વાસ્તવિક ક્ષેત્ર તો ભારતના ખોવાયેલા પૈસાના સિક્કા જેવું હોય છે!!
ગણિકાના વેશ્યાગૃહના મુઝરાનો અર્થ છે, તમે ક્ષેત્રના અવકાશીય તલસીમાથી ઉપર આવી ગયા છો, જ્યાં અમે નમીએ છીએ તે ક્ષેત્રમાં. તવાયફ તેમના વસ્ત્રોની ઓળખ જુદી જ રીતે અલગ સદીઓથી રાખી શક્યા છે. ચોયણી અને તસોટસ કટિબંધ પ્રદેશ થી નીચે નો ઝભ્ભા નો વળ વાળો ઘેર તથા ઘૂંઘરું વાગે નહી તે માટે પગ ની પીંડી પાસે લેંઘા ના પણ વળ ઉપર વળ.. ઘણી ભેદી વાતે ઝર યાની વહેતા ઝરણાથી બનતા ઝરા ની વાત ઊંચી જ છે..
પારસી નામ બહમન રામ અથવા બહેરામ એક સમયે સાંભળ્યું હતું. વિસ્તારનું “જ્ઞાન” અને એનો "જ્ઞ" એમ જ મળતા નથી. મને ફેંતાસ્તિક 4 નો કેપ્ટન એના સાગરીતો ની સર્ગે યાદ આવ્યા વિના રહેતો નથી..
કુંડલિનીમાં “રં” સ્થાનનું ખૂબ મહત્વ છે. વૃષભ રાશિના વ્યક્તિ દ્વારા મને ઘણી વખત તેની પીડાનો સામનો કરવો પડ્યો છે. જેને હું 5x6માં વારંવાર ખુશમન માં રહી મળું છું.
જય ગુરુદેવ દત્તાત્રેય
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
No comments:
Post a Comment