ભારતીય લીપીઓ
ब्राह्मी, खरोष्ठी, पुष्करसारी, अंगलिपि, बंगलिपि, मगधलिपि, मांगल्यलिपि, मनुष्यलिपि, अंगुलीयलिपि, शकारिलिपि, ब्रह्मवल्लीलिपि, द्राविडलिपि, कनारिलिपि, दक्षिणलिपि, उग्रलिपि, संख्यालिपि, अनुलोमलिपि, ऊर्ध्वधनुलिपि, दरदलिपि, खास्यलिपि, चीनलिपि, हूणलिपि, मध्याक्षरविस्तरलिपि, पुष्पलिपि, देवलिपि, नागलिपि, यक्षलिपि, गन्धर्वलिपि, किन्नरलिपि, महोरगलिपि, असुरलिपि, गरुडलिपि, मृगचकलिपि, चकलिपि, वायुमरुलिपि, भौमदेवलिपि, अंतरिक्षदेवलिपि, उत्तरकुरुद्वीपलिपि, अपरगौडादिलिपि, पूर्वविदेहलिपि, उत्क्षेपलिपि, निक्षेपलिपि, विक्षेपलिपि, प्रक्षेपलिपि, सागरलिपि, वज्रलिपि, लेखप्रतिलेखलिपि, अनुद्रुतलिपि, शास्त्रावर्त्तलिपि, गणावर्त्तलिपि, उत्क्षेपावर्त्तलिपि, विक्षेपावर्त्तलिपि, पादलिखितलिपि, द्विरुत्तरपदसन्धिलिखितलिपि, दशोत्तरपदसन्धिलिखितलिपि, अध्याहारिणीलिपि, सर्वरुत्संग्रहणीलिपि, विद्यानुलोमलिपि, विमिश्रितलिपि, ऋषितपस्तप्तलिपि, धरणीप्रेक्षणालिपि, सर्वोषधनिष्यंदलिपि, सर्वसारसंग्रहणीलिपि, सर्वभूतरुद्ग्रहणीलिपि.
ललितविस्तर अध्याय 10
બ્રામની લિપિના ઉત્પત્તિ માટે એવું કહેવાયું છે કે ભગવાન ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મી ને સૌ પ્રથમ લિપિ લખવાનું જ્ઞાન આપ્યું હતું તેથી તેનું નામ બ્રાહ્મી લિપિ કહેવામાં આવે છે...
સૌથી મહત્વનો ત્સં કી છે.. જેની લીપી ઉપરથી નીચે અર્થાત ઊભી વાંચી શકાય છે જે ચીની લિપી છે.. જૂના ઇજિપ્ત માં પણ આવા પ્રકારના મિશ્ર ચિત્ર લિપી મૂળાક્ષર છે જેને વર્ણ સંકરણ કહેવાય.
બ્રાહ્મી અને ખરોસ્થ ભારત વર્ષમાં થયા છે અને ત્સં કી ચીનમાં થયેલા છે. બ્રહ્મા અને ખરોશ્ઠ તેમની લિપિયો દેવલોક માંથી મેળવી છે અને ત્સં કી એ પક્ષીઓ સાથે વિવિધ ના પગલાના ચિન્હ ઉપરથી તૈયાર કરી છે!!!!!!!!!
ૐ તત્સત્ ની જેમ જ પક્ષી યાની ઉપર ની ઊર્જા ના સાથે નુ અવતરણ જેનું છે તેના ક્ષેત્રના તલ પર દેખાવાની વાત થી તે ક્ષેત્રના જાણકાર ની સાથે ઈચ્છા થી જોડાવાની વાત તે જ ભાષા "ત્સં કી"...
ખરોષ્ટી ભાષા લિપી ઇસ્લામ ધર્મ <- બલા અતિબલા વિદ્યા રૂપે અટકેલ ને નવા આવર્તન માં સુધારી લેવાની વાતે અને સમય ચક્ર ક્યાંથી આગળ વધે છે તે પણ સીમાચિન્હ ની જાણ બાબતે..
બ્રાહ્મી ભાષા લિપી હિંદુ ધર્મ -> સંસ્કૃત ભાષાને દેવ નાગરી સાથે સાંકળી ક્ષેત્ર પ્રબંધન ની વાત સીમા ચિન્હ રૂપે છે...
ત્સં કી ભાષા લિપી પક્ષી પદ ચિન્હ થી ચીન પ્રદેશે વીવર્ધન પામેલ છે હાલમાં...ત્સં કી ભાષા લિપી બુદ્ધ ધર્મ ની પ્રખર પ્રચારક છે.. એવું હાલમાં કહી શકાય કદાચ કેમકે માગ્ધી ભાષા લિપી અત્યારે પ્રચલિત નથી કદાચ...
ખરોષ્ટ ભાષા લિપી અને બ્રાહ્મી ભાષા લિપી પશુ પક્ષી મનુષ્યના અંગ ઉપાંગ ની ભૂમિતિ થી સંલગ્ન તથા અંકો ના પ્રાધાન્ય સાથે સુવિકસિત રૂપે ભેદી રીતે સંસ્કૃત મા વણેલી છે.. ખાસ કરીને "ર" કાર બાબતે...
બાકી..
જય હિંદ
જય ગુરૂદેવ દત્તાત્રેય
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
No comments:
Post a Comment