ઉપર વાળો આગળ જ જોશે પણ કયારેક ..
ઉપર વાળો નીચે જોશે
નીચે વાળો ઉપર જ જોશે..
પણ મધ્ય વાળો હમેશા ઉપર જ જોશે..
Reputations વાળો કંઈ નહિ તોય છેલ્લે ટકાવાની કોશિષ કરશે..
રહે છે કે કેમ એ પણ ઉપર નીચે વાળા જ નક્કી કરે છે..
નીચે વાળો કંઈ નહિ તો ગણ છોડી દેશે..
પ્રેરક બુદ્ધ જાતક કથા
લાફીંગ બુદ્ધ ની એક વાત પ્રચલિત છે..
ગામમાં નવો નવો બુદ્ધ આવ્યો હતો..
મનુષ્ય પણ નવો આવ્યો હતો.
ચર્ચા કરાઈ..
મનુષ્યના પ્રશ્ર્ન નો સવાલ નો જવાબ બુદ્ધ નથી આપતો..
હસતો હસતો પગ પછાડ્યા વિના તરત બીજે ગામ જાતો રહયો..
ટૂંકા જીવણ માં સકારાત્મક હસવું જરૂરી છે.. ચર્ચા કરતા..
...પણ, લોકો ચર્ચા કરે છે...
અને..
...લોકો ચર્ચા પણ કરે છે
પરંતુ
ચર્ચા કરતા પણ સકારાત્મક રીતે આગળ વધવું જરુરી છે...
જીવણ જીવવા માટેના મન પ્રફુલ્લિત રાખવાના નુસખા, બીજો કોઇ નહી, પણ જાતે નકકી કરવા પડે છે, કે જયારે તમારી હકારાત્મક વાતો ની તવજ્જુ કોઈ દેતું નથી ત્યારે..
મારા પપ્પા ની બાજુમાં, ચાર આંગળી ની અદબ વાળા... ભારતના સર્વ શ્રેષ્ઠ મેન્દોલિન પ્લેયર શ્રીયુત ભાર્ગવ દિંકરભાઈ રાવલ છે, જે ક્વાર્ટરસ માં અમારા પાડોશી છે.. ચાર આંગળી ની વાત pioma ના બ્રોશર માં છૂપાયેલું સત્ય છે...
આમીન..
જય ગુરૂદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
No comments:
Post a Comment