સમય પર મૌન પણ રહી શકો.
યોગ્ય સમયે કહી પણ શકો..
વધારામાં જુઓ તો..
લખાયેલું જ બોલાય.
બોલાય તે સમજાયું કે નહિ એ માટે પણ ફરીથી પુસ્તક જ ખોલવું પડે...
વિકલનથી થયેલ સંકલને ભુલ હોય, તો ભુલ બોલાય અને એનું યાની બદલાયેલ આવૃત્તિનું પણ આક્લન બદલાય!
સુધારીને બોલાવવા નવી આવૃત્તિ જ પ્રગટે.
સ્હેજ ભેદી વાત છે, શ્રીપદના શ્રીપાલ તરીકે શ્રીપાદ વલ્લભ ના શ્રીની..
ખોડાક્ષર ની કમાલ છડેલા ઘઉંનો ખીચડો ખાવાથી જ જણાઈ!!
વિરલ વ્યક્તિ જ किम जल कौतुकम मुनष्य प्रति પિછાણી સોS•મ ને પગે લગાવે!!!
બાકી તો.. જુઓ ને એ પણ ગયું..
નડિયાદ માં એક દીકરી નું ગળું દોરી થી કપાયું.. ગયા વર્ષે મારી દીકરી પ્રભુ ની મહેરબાની થી બચી ગઇ હતી એવું કહી શકાય!!!.. હું હજી પણ પેલા બા કે જે ઝેવિયર્સ કોલેજ પાસે બેસે છે તેને વાત કહેતા, જોર થી મારુ રડવાનું ભૂલ્યો નથી.. લખું છું તો પણ રડું આવે છે.. આમીન.. સુમ્મામીન
ટેવ પાડવી હતી,
અમુક બાબત સ્વીકારવાની!
પણ રાખ્યો માત્ર પ્રશ્ર્ન જ!!
"તું કોણ?"
શિલ્પીઓ સલિલ ત્યજી,
ઉમટી પડ્યા પ્રકૃતિ સૌંદર્યે..
નિર્વાણદિન ઉજવવા...
પૃથ્વીની નદીઓએ આંખોના ક્ષેત્રની
સઘળી ખારાશ ત્યજી આપી..
જય ગુરૂદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
No comments:
Post a Comment