છે, પલળવાની જ
જાત વર્ષાએ.
ભર શિયાળે
ચોમાસા ના ભડાકા
ગજવી નાખ્યા
પંચાગ્નિ થી એ
વીજ તરવરાટ
વ્યોમે વ્યાપ્યો
બંધારણ ના
ભારતીય દિવસે
ખડ ખડાટ.
આદિત્ય ની જ
હ્રુ લેખા શકિત થી જ
મુખારવિંદ
કાંતારા જેમ
અગ્નિ નેય સાચવે
જય ભારત
છીકણી અને
નીલા રંગનું સામ્ય
કદી ના મળે
ક્ષિતિજ ની જ
એરણે અરીણી ના
નિયમ જુદા
થડ પર્ણાગ્ર
થી જુદું નથી હોતું
વ્યોમિત ભાગે
પવન એને
પવમાનાગ્નીના એ
સંસર્ગ ટાણે.
નીલો છીકણી.
રાખોડી અવધૂતિ.
ધૂર્જતી ધ્રા માં.
ખોડલ ધામ
વીજળી પ્રહાર ની
સાક્ષી પૃથ્વી છે
ઢેર થયા મોકાણે
પાવન ગતિ
જય ગુરુદેવ દત્ત
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
No comments:
Post a Comment