હ્રીં બોલી યજ્ઞ ની આહુતિ
પણ હિન/ હિં સાથે દ તો અને તો જ દેશ ની વાત!!!!!
આટલો મ અને ન માં ઉર્જા નો ફેર છે, ર કાર વગર..
નરમ અને મરન માં પણ ભેદ છે.
હ્રીં યાની અડધા ર કાર નો ઠંડો હ એને પવિત્ર અગ્નિ અર્પવાની
જે હિં/હિન છે તેને સુધારવાની કોશિષ કરવા દ કાર રૂપી અક્ષર ઊર્જા થી સ્વસ્તિ વચન થી શુદ્ધ કરવા સમાજ માં હકારાત્મક અભિગમ એના થકી લાવવા કોશિષ કરવાની.. મારી જાણ અનુસાર બર ઓળખ ચિન્હ રૂપે કરેલું નિશાન એ વ્યક્તિના આજ્ઞાચક્ર પર હોય છે ..
આપણને પૂર્વજો એ અડધા સ્વર અને અડધા વ્યંજન આપ્યા પણ કયારેય વાક્ય માં વપરાતી સંજ્ઞા ઓ અડધી નથી આપી.. આપી તો પણ બે પૂર્ણ ને ભેગી કરી આપી અડધી નહિ..જુઓ.. ખાસ તો અલ્પવિરામ અને પૂર્ણ વિરામ•, અવતરણ", અનુપાત:...
એક સમય હતો કે જ્યારે પારસીઓ પૂર્ણાક્ષર બોલવાનો જ આગ્રહ રાખવા જતાં બહોળું બોલી ભાષા અશુદ્ધ સાથે બોલતા. આજે પણ સુરતી લાલા ની બોલી વિશિષ્ઠ છે જ...
ગુજરાતી નાટક હતું.. "અધૂરા તોય મધુરા"
બાકી વેદો તો ઉપર નીચે ની માત્રા સહિત હાથો ના હલનચલન સાથે બોલતી ભાષા છે અને એ પણ ઓન ધ સ્પોટ ક્રિયાપ્રતિક્રિયા સાથે.. અનુભૂતિઓ વિશિષ્ઠ ખુદને મળેજ છે જયારે વેદિક સંસ્કૃત ઋચા ના શ્લોકો બોલતા હોય..
હાઈકુ
ખોટા મુખોંટા
કંઇક ઓર ને જ
કંઇક ઓર.
દર્પણ જૂઠું.
દિલમાં હોય દર્દ
હસતું મુખ.
પાસેના મિત્રો
દુરભાશ થકી જ
હાલ પૂછે છે.
વ્યથિત આંખો
હિસાબી શાખાના જ
બેહિસાબમાં.
હાલ માં વ્યોમ
વાયવ્ય ત્યજી નિત્ય
નૈઋત્ય ઓથે.
પૂછતા સ્નેહી,
આંખોના પલાણ થી
સ્નેહાશ્રુ જુએ.
વાત તો છે જ.
મોબાઈલ વિનાનો
એક અરસો.
અરસા વિના
મોબાઈલ જિંદગી
યાંત્રિકતામાં!!
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ જૈગીષ્ય જિગર
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
શુભ પ્રભાત
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
No comments:
Post a Comment