એક સમય હતો કે જ્યારે લોકો મને સરનામું પૂછતા હતા એવા સ્થળોનું, કે જેનું એ વખતે ઉદ્ભવસ્થાન જ નહોતું અને અત્યારે એક સમયે એવો છે કે જ્યારે મને ચોક્કસ પ્રકારના સરનામા પુછાય છે અને એ પણ ભણતી દીકરીઓ દ્વારા કે દીકરાઓ દ્વારા, કે જેનું ચોક્કસ સરનામું હોય છે.. અને વાસ્તવમાં તે નિશ્ચિત સ્થાન ઉપર હોય જ છે..
આ વાત એક વાતની તો સાક્ષી આપે જ છે કે કદાચ 2009 ની અંદર મારા પોતાના ક્ષેત્રો ફરી ગયા હતા, પણ અત્યારે 2023 સપ્ટેમ્બર ની 19 તારીખે હું જે ક્ષેત્રમાં છું, તેની આજુબાજુના લોકોનું ક્ષેત્ર અને મારા ક્ષેત્રોનું સમ્યકત્વ જળવાયેલું છે..
પદ્ય
શ્રધ્ધા જ મારી લઈ ગઈ મંઝિલો સુધી
રસ્તો ફરી ગયો, તો દિશાઓ ફરતી થઈ ગઈ.
એવું નથી કે મને જ સવાલ છે
નાસાને JWST થી બ્રહ્માંડ માં પણ સવાલ જ મળે છે
આતો ગદ્ય ની વાતે પદ્ય પણ સાંભળી લીધું..
કેમકે ગપ નથી આવડી.. સાચેજ..આમીન..
હાઈકુ...
રાહે રોશન.
બુધીયો બે પૈસા નો.
છોડ, ફૂલ છે.
હાઈકુ ની સાથે પુરાણોક્ત રીતે પિતા નો ગદ્ય પ્રેમ, સંસ્કૃતની ભાષા શૈલી માં વણકહ્યો ઓળખવો હોય તો કુદરત સાથે સમય માં સમ્યક દૃષ્ટિ થી અસમયી જગત વિષે સંભારણા માંની એકાકાર ચિત્ર થી વાકેફ થવું પડે અને કદાચ હવે એમાંથી "અ" સફળ નિકોલ+સકેજ કેવું પર્ફોર્મ કરશે તે જોવું..
જય ભારત
જય ગુરુદેવ દત્તાત્રેય
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
No comments:
Post a Comment