એક મુખ મોતનું, એક મુખ માઁનું
મોત નું મુખ બોલે માઁ પીડાય
માઁ નું મુખ બોલે જાત પીડાય
કર્મ તો છે જ અને છેક છેલ્લે
મન મગજ મસ્તિષ્ક ની યાતના
સ્પંદને જ શાથી જીરવાય?
ફરક મ્હોં અને મહોરું જણાયોજ
અબ સમજ સે "અ", "બ" સમજા
... તે જ માઁ ના થોકડાથી
"જીગર" થોડોક કેળવાયો...
એક કેળુ હતું એકલું, છાલ સાથે,
ઝુમખાથી છૂટું થયું અને ખવાયું
કેળ ની કેળવણી માં રસ સભર
જાત ફૂલાવે મન લુભાવે લોકોના
સ્વાદિષ્ટ ને જ લોકો પસંદ કરે
કેમકે બીજ માં બીજ તું જ ઈશ્વર
હું તો છલકાયો અલર્ક થી કે જે
ચોક્ખા દેખાતા ની કદર 56 થી કરે
સંસ્કૃત ની ભાષા માં klrupt સમજી
અર્જુનને અભિમન્યુ નો પિતા પણ,
બૃહન્નલાને ઊત્ત્રા નો સસરો ગણાવે!!!!!
જીગર ગૌરાંગભાઈ મહેતા
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
Jigaram Jaigishya is Jigar:
ત્રિષષ્ટ થ શલાકા ઇ વગર
No comments:
Post a Comment