Tuesday, July 4, 2023

પછાત માણસ

Once, one wise man told me that adhyatmik Gyaan is only for your self making perfect every time.. not for others ...  
I was surprised.. in every moment people spoke a lot for giving words energy..  
But finally we have our own Karma for getting moksha..  
I heard one poem about duffer man.. who knew nothing but for saving other stands first front of the opposition for Truth...

એક પછાત માણસ...  
જે કશું જ નહતો જાણતો  
ખૂણા માં ઉભો ઉભો જૉતો હતો  
પણ જ્યારે લોકો  
માતાપિતા ની સામે  
બાળક ને ધમકાવતા હતા..  
તેનો તે વિરોધ કરતો હતો..  
એને ખબર નહતી કે હતી  
તે ગૌણ છે વાત, મુખ્ય પ્રવાહ ની,  
એ બાળક કોઈક ના નિશાને હતો..  
પણ જ્યારે ગોળી ચાલી  
બધા જ પાછળ હતા  
એ પછાત મનુષ્ય જ  
સામી છાતીએ હતો..  
ગોળી ખાઈ ગયો..  
લોકો જતા રહ્યા  
નિ:શબ્દ દેહાત્મા દિવંગત રીતે 
વ્યોમ માં વ્યાપ્ત રહી મોક્ષ પામ્યો  
જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગભાઈ મહેતા  
Jigaram Jaigishya is a jigar:

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...