એક ડોસા એ ડોસી ને આથમણે થી કહ્યું..
ચાલને આપણે ઉગમણે થી આવીએ!!!
ડોસી એ સરસ જવાબ આપ્યો...
ભર બપોર માથે સૂરજ છે જ
તો ઉગમણે ને આથમણે શું કામ??
મહારાષ્ટ્ર મા પણ કામ કરનાર ને જ
ખુરશી મળે છે, એવી વાત છે..
ભારત માં આવું?? અબૂધ બાળક રડ્યો.
ગહન વાત છે સમ્હિતાની જોડ માં..
ક્યારેક સમજાશે...
જે છે, તે નથી દેખાતું, જે નથી, તે દેખાય છે.
જે નથી, તેના અને જે છે, તેના, શબ્દો યાદ છે.
જેને બોલતા આવડે તે રમમાણ મચાવે.
જેને બોલતા ના આવડે તે રમમાણ મચાવવાનો મોકો આપે.
અને આ બધુ જ થાય તે INDIA!?
વિધિ ની વક્રતા ને વકરતા વાર નથી લાગતી.
આજે છે CA દિન, દાક્તર દિન
अनुस्वार = अं (ञ म ङ ण न म)
यह कहीं न तथा कहीं म की ध्वनि देता है,
जैसे संबंध, सम्बन्ध कुंती, कुन्ती संपूर्ण, सम्पूर्ण
अङ्कितः - अंकितः,
अञ्जलिः - अंजलिः,
पण्डित - पंडित
अङ्कितः - अंकित:
*"ऐसा इसलिए होता है क्योकि जो वर्ण बाद में होता है उसी लाइन का पांचवां वर्ण हो जाता है।"*
अवग्रह = S VOCESS
यह चिह्न अ का सबसे छोटा रूप है इसकी ध्वनि अ की तरह आती है लेकिन ना के बराबर ।
जैसे सोऽहम् , मनोऽभिरामम्, शाS•ग
ळ યાની ળ
इसका उच्चारण ल एवं ड का मिश्रित रूप है यह वैदिक संस्कृत में प्रयुक्त होता है
जैसे
अग्निमीळे पुरोहितं यज्ञस्य देवमृत्विजम् ।
ગુજરાતી માં
અગ્નિમીળે પુરોહિતમ્ यज्ञस्य देवमृत्विजम् ।
ऋ, ॠ तथा र में अन्तर
ऋ, ॠ ये दोनों स्वर हैं किसी व्यंजन पर इन दोनों की मात्रा लगाते हैं जैसे- पृच्छामि, पितॄन कृत्रिम्
जबकि र एक व्यंजन है इसके चार रूप है- राष्ट्र, पार्थ, भ्रम, _______
O - हलन्त = म् (खोड़ा अक्षर)
इस चिह्न का अर्थ है कि यहां कोई स्वर नही है अर्थात यह आधा अक्षर है
"चक्रम्"
भग्वद् गीता का यह श्लोक अभ्यास
कर्मण्येवाSधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥
જીગર ગૌરાંગભાઈ મહેતા
Jay Gurudev Dattatreya
Jay Hind
Jigaram Jaigishya is a jigar:
No comments:
Post a Comment