Thursday, September 29, 2022

જડત્વ નું ચેતન

ઝાડ ને જડ ના ગણો, જડત્વનું ચેતન છે જ. 

માન્યું કે જડતા થી પ્રભુ નથી જડતા પણ એ જડત્વ નું ચેતન કોણ જાણે છે તે યક્ષ પ્રશ્ન છે

જડ ને જ તમે ઓજસ રૂપે જુઓ છો. 

જડતા થી પ્રભુ માત્ર પૌન્દ્ર, અભિમન્યુ, ઘટોત્કચ કે બર્બરિક ને જ જડે છે અને મોક્ષ મળે છે..

જડતા ની ઝડતા થી જડ ના ખોદો. 

કોને ખબર છે કે તમારું જડત્વ જ તમને પ્રભુ પાસે જતાં રોકે છે?? 

ચિપી ને બોલો કે અટકીને, ક્યારેક તો તે ખાલી જગ્યા ભરાશે જ કે જ્યાં શબ્દ ની ઊર્જા નથી...

ભારે વાત... 

ઉમંગ નરેન્દ્રભાઇ મોદી ની મિત્રતા થી જ blog અને vlog ચાલુ થયા છે મારા...

વિશિષ્ઠ અગ્નીપુરણ ક્રિયા પણ પોતાના દીવા (કર્માંગ અગ્નિ) થી જ  શક્ય બને કે જ્યારે પ્રગાઢ ઘનત્વ હોય પણ માત્ર પોતાના કર્મની જ્યોત વિશિષ્ઠ તોજ પોતાના પિતાનો નાનો રંગ નિખરી ઉઠશે..

આફ્રિકન નાણાં ને rand કહે છે ને???

તો જ કહેવાશે મેરી તસવીર મેં રંગ કિસી ઓર કા તો નહિ??!!

અહોરાત્ર યાની નવલાં નોરતાં..
અ: ઓર અત્ર યાની નવરાત્રિ ..

ત્ર જો નિશ્ચય થી છે જ દીવા થકી તો ત્રિકોણ ની વચ્ચે ની જગ્યા 27 (૯x3=૨૭) માંથી નવો નવગ્વો છુટો થતાં ભારતની જ દશગ્વો નોં ઘણાં હવેથી ખ્યાલ રાખે તેવી ભારતની જ આંતરરાષ્ટ્રીય આર્થિક ઉન્નતિ ક્ષેત્રની વાતે અભ્યર્થના. 🌳

જય હિંદ
જય ગુરુદેવ દત્તાત્રેય
જીગર ગૌરાંગભાઈ મહેતા
Jigaram JAIGISHYA is jigar



No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...