Wednesday, August 31, 2022

સહજ સમ્યક વાત

રામ હસ્યા નથી.
કૃષ્ણ રડ્યા નથી.
રામ વલ્કલ અને કૃષ્ણે,
પીતાંબર છોડ્યું નથી.
મહાવીર દિગંબર રહ્યા.
છતાં ત્રણે એ ધર્મ જ
જે તે સમય નો,
"સમ્યક્ત્વ" થી જ સ્થાપ્યો...
"સમ્યક દૃષ્ટિ" યાની નિર્લેપ, નિરાકાર ની બ્રાહ્મી સ્થિતિ થી નવા સમય ની શરૂઆત જોનાર વ્યક્તિ ની દૃષ્ટિ (કદાચ ભારે વાત સહજ ના પણ હોય)
દાખલા તરીકે 
1990 હબલ ટેલિસ્કોપ
2022 જેમ્સ વેબ ટેલિસ્કોપ 
અને યતિ ઓની યાતુધાન વિદ્યા...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
मंत्र और मद्र का अंतर विशेष ही हे।  
मात्र और मातरम का भी विशेष प्रभाव हे।  
और त, द, थ, ध की विशेष पहचान हे।  
और मन नियो कंपाला में हे।  
जिगर का दर्द भी तो उपरसे ही मालूम रहा।  
नीचे तो वैभवी द्विजा की पहचान है।  
स्वराज की चाहना भी विशेष रही लेकिन  
तेरे नाम में .. ओ स्वतंत्र ता  
मीठी से वत्सलता भरी  
जान लिया किसी गुलाम से  
तेरे शब्द की क्षुधा कितनी??  
जय गुरुदेव दत्त  
जय हिंद  
जिगर गौरांगभाई महेता

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...