Wednesday, August 31, 2022

ધર્મ તો કોઈ પણ माँ ને પ્રણામ જ કરે.

વિશ્વમાં થી ઠેર ઠેર 
એવું નથી કે ચોક્કસ જ રીતે 
ચોક્કસ ધાર્મિક સ્થળ જ તૂટયાં છે.
પણ
મંદ ઇર વાળા (શરીરવાળા)
ચ કાર યુકત રચના (ચર્ચ) માં 
અમ સરસ ની જીદ (મસ્જિદ)વાળા 
જૂના અગ્ર "થ" (ગ્રંથ) વાળા ના 
પ્ર શબ્દો વાંચી 
આગિયા ની યારી થકી  (અગિયારી)
નવી જ્યોત માટે સઘળાં 
તિતર બીતર થયા છે.
USA, અફઘાનિસ્તાન થી 20 વર્ષે 
પાછું પોતાને ઘરે ગયું જાણીને
આનંદ થયો પણ મમ્મી જઈ આવી
ભુજ કચ્છ બાજુ આશાપુરા છે ત્યાં.
કુમાર વિશ્વાસ ને આજે સાંભળ્યો...
લોકો ધર્મ ને માને છે
પણ, લોકો ધર્મ ની નથી માનતા...
વાતે ઘણી સફળ પંક્તિ ઓની
અંદ"ર" હારમાળા યોજી.
કાબુલ, કંદ હાર, ગંધ હાર, પંજ શિર...
હવે મૂળને તાણશો તો મુલતાની માટી 
સૂર્ય દેવ ની સાખે રહીને
ચર્મ રોગો પણ દૂર કરશે...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ્ જૈગીષ્ય જીગર:

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...