ઘણું ગહન મહત્વ છે જવાબદારી શબ્દ સમઝ નું. જો તમે સમય ના સીધા પ્રવાહ મા રહ્યા વગર કુદરત માં તાદાત્મ્ય માં હોવ તો 0213 ની કિંમત સમજાય. અને જાણે અજાણ્યે હું કુદરત ના પ્રવાહ મા છું...
કુદરત ના પ્રવાહ મા તમે કરોડ પતિ હોવ તો પણ એક રૂપિયો ખોટો નહિ ખર્ચો. કદાચ ખર્ચવા પણ નહિ મળે...
ભલે 01234 નથી તો પણ તમે 02134 તો હોવ જ છો.
જ્યારે 5 આવે ત્યારે જ 012345 શક્ય બનતા તમે એક ખોટો રૂપિયો લોખંડ રૂપી ધાતુ નો ભારતમાં ઘી અથવા દહીં માટે ખર્ચી ધૃત અથવા દધી મંથન ને વાચા આપવા સમર્થ બનો છો.
હું 2013 ની સાલ બાદ નોકરી વગર છું પણ અહેમિયત એક પૈસા ની સમઝી ગયો છું. જવાબદારી થી દુર જવાનું મને કમાતો હતો ત્યારે થતું હતું.. પણ હવે નો હિસાબ કાણી પૈ સાથે નો છે... જેને મન: ચક્ષુ થી કોઈ લેવા દેવા નથી.
ભારત માં પૈસો ભલે દેખાતો નથી પણ આવડત એવી છે કે ચિત્રો થી ઇતિહાસ કહી શકે છે.
આજે જો રઘુ રાજન, ઊર્જીત પટેલ આવાત સમઝી ચૂક્યા હોત તો રાજીનામું આપવાની વાત ન આવત.
બિનજવાબદાર રીતે 14 પ્રકાર ના દસ રૂપિયા ના સિક્કા એ બેજવાબદાર કરતાં ઉમ્ર પચપન અને દિલ બચપન જેવું દેખાડે અને તો પણ સરકાર ને રિઝર્વ ફંડ આપે અને તો પણ સિક્કા ઓની મૂળ માવજત આરબીઆઇ થી દુર કરી ચાલાકી થી ભ્રષ્ટ થઈ શકે લોકો એવા કિમિયા અખત્યાર કરે તો પણ સરકાર ને ખબર ના પડે એવી વાતો છે...
રૂપિયા ની બાબતે એવું કહેવાય કે ...
નાચવું નહિ ને આંગણું વાંકું.
બાવા ને બે બૈરા.
આજે આંતર રાષ્ટ્રિય ધોરણે ભારતીય ઘઉં ની વાત સૌ ની સામે છે. એકે ના પાડી તો બીજાએ ઇબોલા ના અબોલા લીધા પણ આ વાત મેગી.. હા નેસ્લે ની મેગી ના મોટા જથ્થા સાથે સરખાવો કે જે થોડા વર્ષો પહેલા ભારત માં નારાજગી નો ભોગ બન્યું હતું... ભારત ના જ ઘઉં મેગી ને બદનામ કર્યા બાદ હવે ખુદ બદનામ થઈ રહ્યા છે... વાત માત્ર સાચવણી ની જ છે કે જેમાં છીંડું તો શરદ પવાર ના સમય થી ચાલે છે... દર વર્ષે ભારત માં જાણે અજાણે ઘણો ખાદ્ય સામગ્રી અને અનાજ નો સરકારી જથ્થો બગાડે એવા સરકારી લોકો નો વાંક કેવી રીતે શોધવો અને એને જવાબદારી કેવી રીતે પકડાવી ને મુલવવી???
સાચે ચર્ચા નો વિશ્વ વિષય છે કે "ભારત માં જ આવું કેમ???"
કોઈ પણ દેશ જ્યારે ચોક્ક્સ કારણ આપે , ભારતીયવસ્તુની નિમ્ન ગુણવત્તા માટે, તો ભારતીય વ્યક્તિ ની જવાબદારી, ઘર ના ખાળ ને ચોખ્ખો કરવાની કેટલી???
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment