Wednesday, June 15, 2022

જો રુદ્ર 11 જ છે તો શત રુદ્ર ની જરૂર શું

આજની વાત થોડી વિશિષ્ઠ છે જ.. અને તેના માટે નીચેની બ્લોગ ની લિંક વાંચશો તો સમઝ રહેશો


રુદ્ર હમેશા અગિયાર 11 કહ્યા છે.

તો શત રુદ્રિય નું પ્રાવધાન શાથી છે યજુર્વેદ માં તે જોવું વિશિષ્ઠ છે.. અને કદાચ આ માટે એક હોલિવૂડ ની ફિલ્મ "Dog's way go Home" જોશો તો વધુ ખ્યાલ રહેશે. અને સૌથી સરસ "dog's journey" ની લીંક આપેલી છે.. ટ્રેલર .. ફિલ્મ સરસ છે

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ અને


No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...