Friday, June 27, 2025

ઉત્સુક ની પ્રશ્નોત્તરી

પ્રશ્ન
અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે,
તું ચમચી લઈ ને ઉભો છે દરિયો માગવા માટે?

જવાબ..
માત્ર તકલીફે ફિતરત એવી રહી
રણમાં ધૂળ વાળતા, સાવરણી સોનાની ના ગણી.

આશ્ચર્ય …
આમ તો હું હાથ ફેલાવું તો અલ્લાહની ખુદાઈ દૂર નથી જ,
પણ હું માંગુ અને એ આપે એ વાતમાં દમ નથી…

Jai Jagannath ⭕❗⭕

ભારોભાર ગર્વ છે ગુજરાતી ભાષાની પ્રયુક્તિ બદ્ધ ઉકિત પ્રત્યે સાચે જ “ધ્યેય વિનાનું જીવન મીંડા વિનાના એકડા જેવું છે.”

અંગ્રેજી ભાષા જાણકાર કલાકારે બે શૂન્ય (0) જોડી 8 (આઠ) બનાવી, માત્ર એક 0 અને 1(એક) થી “GROK3“ ગ્રાઉન્ડ ઓફ નોલેજ 3 ની રચના પણ, ડિજિટલ ભાષા સમજતા ગણનયંત્ર ની જ ભાષા મુજબ જ સમજીને બનાવી!!!

અજાણ્યા કૌતુક…
દુનિયા નુ કોઇપણ મોબાઈલ કે કોમ્પ્યુટર નુ સોફ્ટવેર, શૂન્ય અને એક ની જ ભાષા સમજે છે…

જોરદાર… M42 યાની ORION cluster યાની કિરાત નક્ષત્ર, મૃગશીર્ષ નક્ષત્ર, હરણી નક્ષત્ર, કાલપુરુષ નક્ષત્ર!!!

મારી સરળ ભાષા માં orion યાની 3 અંદર અને સપ્તર્ષિ યાની 3 બહાર.. એ પણ વિશ્વામિત્ર, વસિષ્ઠ સહિત અરૂંધતી ના સંપૂટે!!!


આમીન
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ


Happy Moments

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...