સામાજિક નિયમો કેવા?
જો કોઈ લોનના હપ્તા ના ભરી શકે અને દેવુ કરે, તો નિકટવર્તી અણગમો દાખવે જ!
કોઈ દેવુ નથી જ કરવુ એવા નિર્ધારથી લોન ના જ લે, તો પણ નિકટવર્તી અણગમો દાખવે જ!
વિશ્વમા સૌથી વધુ શસ્ત્ર વેચીને પણ સૌથી વઘુ દેવુ USA નું જ છે.
દ્વિમુખી ભારત આત્મનિર્ભર ક્યારે થશે?..
ભાભા ઢોર ચારતા
જીથરો ભાભો પાત્ર
ભાઈ અને ભાભી,
ભાભુ/કાકી
ભુ/પાણી
ભૂ/જમીન
ભારત પણ ભ!
ક્યાં તો Electoral bond હોય કે વિરાસત કર (tax), સઘળે પારદર્શિતા જરૂરી છે.જ્યારે સરકાર યોગ્ય બજેટ પ્લાનિંગ અથવા રિઝર્વ ફંડ કે પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ સુધી પહોંચી શકતી નથી ત્યારે તેમને એ જાણવાની જરૂર છે કે પૈસાદાર વ્યક્તિ દ્વારા ક્યા નાણાં ક્યાં ક્યાં નક્કી રીતે મુકવામાં આવ્યા છે?
ક્યાં તો અતિમિલકત ટેક્સ અથવા ફેમિલી બેંક સ્ટેટમેન્ટ દ્વારા, તમે જાણ સુધી પહોંચી શકો છો!
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
No comments:
Post a Comment