ગિર્વાણ... એટલે દેવ કેવી રીતે???
વેધક પ્રશ્ર્ન નો સચોટ જવાબ....
ગ કાર રૂપી ઇર યાની શરીર ના અડધા ર કાર સાથે સંયુક્ત જે ગુજરાતી ણ કાર રૂપી સંવર્ધન છે તેનું સારા સત્કાર્ય માં આંગ્લ ભાષા માં utilisation થવું તે... અગ્નિ પુરાણ એકાક્ષર કોષ મુજબ..
ગિર્વાણ થાય તો નિર્વાણ થાય... સત્કાર્ય માં શરીર નું દધીચિ ઋષિ ની જેમ શરીર નુ વપરાવવું તે જ ગિર્વાણ...
ગુજરાતીમાં તળપદી શબ્દનો એક મુહાવરા નો અર્થ છે વ્હાણું વાયુ, પો ફાટ્યું... એનો મતલબ સવાર નો સૂરજ ઊગ્યો... કોઈ સારુ સમાજોપયોગી કાર્ય થાય તો ઘણાં ને ફાયદો થાય તે માટે જે શ્રમ યજ્ઞ કરાય છે તે મનોચિત રુપે શરીર માટે, યજ્ઞ પુરુષ માટે વપરાતો શબ્દ તે ગિર્વાણ...
ગિર્વાણ અને નિર્વાણ બંને શબ્દ ખુબ જ સૂચક છે જ...
નવોઢા દંપતિ ને લોકો વાયણા માટે બોલાવે છે.. વાયણુ દેવુ યાની નવદંપતિ ને ઘરે જમવા બોલાવ્યા બાદ દાપુ આપવું.. દાપૂ યાની શુકન.. રુપી સિક્કો આપવો...
ધાતા જ જયારે વિધાતા બને, તો જે ધા છે તે ધાતુ રુપી કલ્પી, મજબૂતાઇ નો ગુણ લેવાની વાત છે.. દુન્વયી દુનિયા ના વ્યવહાર માં દંપતિ નું બંધન ખૂબ મજબુત બને એવા આશીર્વાદ ના રૂપે વાયણા બાદ શુકન નો સિક્કો.. પ્રથા છે...
વ્હાણું વાયુ ને કામળો સરક્યો તો ______ને દાઢ પગે મૂકી લાળ પાડી અને કૂકડો બોલ્યો...
આ પ્રકારના વાક્ય ને ભણવામાં ક્યાંક હાઇસ્કુલ માં ગુજરાતી વિષય મા આવેલ છે.. જેમાં કડકડતી ટાઢ માં એક કાકા ને ઠંડી લાગતી હતી, પણ ઓઢવાનું નહતું મળતું તો આ પ્રકારે નાટક કરી, લગ્ન પ્રસંગે આવેલ બધા સગા સ્નેહી ના ધાબળા એમને ઓઢાડવામાં આવ્યા અને એમણે શાંતિ થી ઊંઘ લીધી..
સમર્થ શાળામાં સાચે જ શ્રીમતી ભારતીબેન જોષી... (પ્રણવ ના મમ્મી ની) ભણતી વખત ની વાતો યાદ રહી તો ગિર્વાણ શબ્દ પર આટલું લખી શક્યો..
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
સઘળી શબ્દ ઊર્જા 23° ને સમર્પિત
No comments:
Post a Comment