Tuesday, October 24, 2023

ભારતીય ભણતર ની ગણતર સાથે ની વાત

ઘણી બધી કંપનીઓ ખાનગી કંપનીઓ ચોક્કસ રૂપે એમના કાર્યભાર સંભાળતા કાર્યકર ને નિશ્ચિત રકમ પગારના ધોરણ રૂપે આપે છે અને અમુક કંપનીઓનો પ્રોફિટ વધુ હોય તો તે લોકો તેમના ચોપડે અથવા તો એકાઉન્ટ વાઉચર ઉપર કન્સલ્ટન્સીના બેઝ ઉપર કે બીજી કોઈ પણ રીતે વાઉચર ઉપર એમ્પ્લોઇના નામ લખી અને એમને પગાર આપ્યો એમ કહે છે

પગાર પાંચ આંકડા ની અંદર પણ જો 10 15 20 હજાર સુધીનો હોય તો વાંધો નહીં પણ જ્યારે એક વ્યક્તિનો વાઉચર ઉપર 40 હજાર રૂપિયા પગાર હોય તો તે વખતે અથવા તો એક લાખ રૂપિયા પગાર હોય તે વખતે દરમિયાનની વિગતો જે રીતે સાચવવામાં આવતી હોય છે તેમાં એમ્પ્લોઇના નામ પણ દર બે-ત્રણ મહિને બદલાતા જોવામાં આવેલા છે

સમજી લો કે જાન્યુઆરીથી એપ્રિલ સુધી બે એમ્પ્લોય હતા એમપ્લોઈ એ અને એમ્પ્લોઇ બી, પણ દરમિયાન એક ત્રીજો એમ્પ્લોય આવે છે જે ફેબ્રુઆરી મહિનાથી જોઈન થાય છે અને એનું નામ પણ નામ અલગ કરી અને મે મહિનાથી ઓગસ્ટ મહિના સુધી એને પગાર આપવામાં આવે છે અને ફરીથી જ્યારે એક સ્લોટ જતો રહે તો જાન્યુઆરીના જે બે એમપ્લાય હતા એના પગાર ઓટોમેટિકલી ચાલુ થાય છે અને જો એમપ્લોય નું નામ આખે ગાયબ થઈ જાય છે
નામ જે સંસ્થામાં હોય એને લેબર એકટ અથવા તો ગુમાસ્તાધારા નો નિયમ લાગુ પડતો હોય તો તે વખતે લિબર ઇન્સ્પેક્ટરની જે ચકાસણી હોય એ કયા વિભાગ રૂપે તમે એને અંદાજી શકો અથવા તો એક એવી રીતે એ પગારને પાસ કરી શકે કે જ્યારે એને કોઈ એકજામટેડ પી એફ ની અંદર કે એને pf ની અંદર પણ સામેલ ના કર્યો હોય કે ના તો esic માં સામેલ કર્યો હોય કે ના તો કોઈ સ્કીમમાં સામેલ કર્યો હોય ખાલી વાઉચર ઉપર પાંચ આંકડા નો પગાર આપી દેવાથી શું માત્ર અને માત્ર એ કંપનીના એક્સપેન્સ સર ભર થઇ શકશે કે જ્યારે કંપની ચોક્કસ ગુમાસ્તાધારા અને લેબર એકટ ના કાયદામાં આવતી હોય???

ભારતની અંદર ઘણી બધી જગ્યાએ રેડ પડે છે પણ એ રેડ દરમિયાન ઘણા બધા રેકોર્ડ કાઢવામાં આવે છે પણ જો ચોક્કસ રૂપે આવા પ્રકારના રેકોર્ડ ફોર્મ ભરવામાં આવે તો ડેફીનેટલી કોન્ટ્રાક્ટ ની અંદર ઘણું બધું ભારત સરકાર બચાવી શકે એવું ધ્યાનમાં આવી શક્યું છે .. અમારા અને એની સાથે સાથે જે ઘણા બધા એમ્પ્લોય વગર કામના બેસી રહેલા હોય છે એમને રીજોઈંગ થવાનો પણ મોકો મળી શકે છે અને એ પણ એમના પોતાના નામ અને પગાર ની રકમ સાથે નહીં કે ભૂતિયા નામ અને ભૂતિયા પગારના રૂપે કેમ કે ભૂતનું નામ અને ભૂતિયો પગાર એ માત્ર કંપનીને સેકન્ડ યાની બીજા હાથની કમાણી જ છે કે જે ચોપડી લખાતી નથી પણ કમાણી તો હોય છે અને એનો એ હિસાબ એ લોકો ગવર્મેન્ટમાં જમા નથી કરતા એમના ખિસ્સામાં ભરે છે અને મોંઘી મોંઘી ગાડીઓ લે છે અને એ ગાડી લે ત્યાં સુધી તો ઠીક છે અને પછી એના પેમેન્ટ પણ પેમેન્ટ પણ ભણતા નથી ચલો જવા દઈએ બધી વાત પણ સાથે સાથે એની જે જીએસટી ની રકમ છે એ પણ એમાંથી બાકાત રહે છે અને આ રીતે ભારતને ઘણું નુકસાન થઈ રહ્યું હોય એવું મને દેખાઈ રહ્યું છે તો સરકારે આ વિષય ઉપર ચોક્કસ ધ્યાન લેવું જરૂરી છે કે epfo અને esic ની અંદર એક્ઝામટેડ અને નોન એક્સામટેડ ની એન્ટ્રી કયા મુજબ છે કેટલા એમપ્લોય છે એ સિવાય વાઉચર ઉપર કોનો કેટલો પગાર મળે છે આ ત્રણ સ્ટેપ જો ધ્યાનમાં લે તો નહીં તે કરોડો રૂપિયા તો એટલી થોડાક સમયમાં જ બચી શકે એવી વાત છે..

બીજું કે જે ટેન્ડર ભરતી કંપનીઓ છે તે ત્રણ વર્ષના ટેન્ડર ભરે છે અને ત્રણ વર્ષના ટેન્ડર ની અંદર 600 થી 700 એમ્પ્લોય આખા રાજ્યભરમાં કે દેશ વ્યાપી સ્થળોની અંદર ભરતી પણ કરે છે અને એમના પીએફ અને ઈએસઆઈ પણ કાપે છે..

આજ કંપનીના જે એમ્પ્લોય હોય છે તે એમના ગ્રેજ્યુટીના મુખ્ય ફાયદાથી જોજન દૂર રહે છે કેમકે દર ત્રણ વર્ષે ટેન્ડર ભરતી કંપનીઓનું જે ગવર્મેન્ટના ગ્રેજ્યુટીના ધરાધારા મુજબની જે વ્યવસ્થા હોય છે તેમાં એ નામ સાચવી ન શકવાને કારણે એમ્પ્લોયર એ એમ્પ્લોઇ ના ગ્રેજ્યુટીના હકને વંચિત રાખે છે...

એમ્પ્લોયર એ એવું કહે છે કે અમે દરેક જૂના એમ્પ્લોઇને જ નવી કંપનીમાં લઈ લીધા અને અમે એમને પીએફ ના અને esic na લાભ આપ્યા, પણ ગ્રેજ્યુટી નો કાયદો પાંચ વર્ષનો છે..  એક જ કંપનીમાં પાંચ વર્ષ રહેલા એમ્પ્લોયી ને ગ્રેજ્યુટી નો ફાયદો મળી શકે છે... હવે જો પાંચ વર્ષ કોઈપણ એમ્પ્લોય ના પૂરા થતા હોય જ નહીં, તો એને ગ્રેજ્યુટી નો ફાયદો ક્યાંથી મળે??

આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ચોક્કસ રીતે ટેન્ડર ભરતી વખતે પાંચ વર્ષના નિયમોનું અનુસરણ થાય છે કે નહીં અથવા તો જો સપોસ ઓછા વર્ષોનો ટેન્ડર ભરાયું હોય તો તે એમ્પ્લોઇને જે તે કંપનીના ગ્રેજ્યુટી ના ફાયદા મળે છે કે નહીં તે પણ ચકાસવા માટે લિબર કમિશનરની ઓફિસમાંથી કોઈ તપાસ કરે છે કે નહીં એ કેટલાય વખતથી કોઈ જોતું આવતું નથી...

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
આસામ ની અંદર કામાખ્યા મંદિર અને આજુબાજુના વિસ્તારમાં ગુહ્ય સૂત્રની અંદર ની ઉભી વાટ એટલે પુરુષ અને આડી વાટ એટલે સ્ત્રીના આનુસંગિક રૂપે સાંકેતિક ધોરણે મુજબ દીવા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે ...

આમીન 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...