Monday, September 11, 2023

અમારી દિકરી માટે અમારા હાલરડા

અમારી દીકરી દ્વિજા ના જન્મ બાદ અમે માવતર જે હાલરડું ગાતા હતા તે ભેદી વાત છે. અને મારી પત્નીથી તેના શરીર માં હવા નહતી ભરી શકાતી કે ગાવા ની ઓછી જીજીવિષા હતી છતાં એ એની રિતનું હાલરડું ગાતી હતી..

મારા તરફથી ગવાતું હાલરડું

દ્વિજા મારી નાની દિકી છે, દ્વીજા મારી વ્હાલી દીકી છે
એને બહુ આલા ગમે છે, એને બહુ આલા આલા ગમે છે.

દ્વિજા મારી નાની દિકી છે, દ્વીજા મારી વ્હાલી દીકી છે
એને બહુ ફરવું ગમે છે, એને બહુ જોઈ નીરખવું ગમે છે.

દ્વિજા મારી નાની દિકી છે, દ્વીજા મારી વ્હાલી દીકી છે
એને બહુ રમવું ગમે છે, એને રમીને સાલસ રહેવું ગમે છે.

દ્વિજા મારી નાની દિકી છે, દ્વીજા મારી વ્હાલી દીકી છે
એને બહુ રમકડા ગમે છે, એને રમકડાંથી રમવું ગમે છે.

દ્વિજા મારી નાની દિકી છે, દ્વીજા મારી વ્હાલી દીકી છે
એને બહુ ઝુલવું ગમે છે, એને ઝુલીને આલા કરવું ગમે છે.

મારી પત્ની તરફથી ગવાતું હિન્દી હાલરડું

ગુદિયા રાની, બિટિયા રાની
પરિયો કી બસ્તી મે...
રાજ કુમાર આયેંગે
મહેલો મેં લે જાયેંગે

એ વધારે નહી પણ આટલું જ જેમ વારે વારે હિન્દી માં ગાતી હતી, એ પણ ઓછી હવા એ સૂર તોડી, તે મારા માટે પ્રશ્નાર્થ છે જ...

હશે જ
આમીન
જય ગુરુદેવ દત્તાત્રેય
જય ભારત
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતા ના પ્રણામ 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...