દિવંગત શ્રી કિશોર મશ્રુ વાળા એ ઉપોદ્ઘાત અને પૂરક અધ્યાય લખી ને દિવંગત શ્રી નરસિંહ ભાઈ ઈશ્વર ભાઈ પટેલ કે જેમણે આ પુસ્તક મૂળ રૂપે લખેલ છે તેમના આપણે ઋણી છીએ..
અહીં તેના છો ખંડ માંથી માત્ર એક ખંડ ની અનુક્રમનિકા આપી છે.. નાયાબ પુસ્તક હાલ ની મણિપુર અને રાજસ્થાન ની ઘટના કે જે ભારતની સંસદ ની પરિસ્થિતિ સ્થગિત કરી કામ નથી કરવા દેતી, તેવા વિધાયકો માટે તેજ તરરરાર વાત છે.. વાંચે ગુજરાત અને પુસ્તક પરબ અભિયાન માટે નરેન્દ્ર ભાઈ અને રાજેન્દ્ર પટેલ (શીતલ કેમિકલ વાળા) નો આભાર માનું છું.. 1940 થી 1950 ના દશક ની પુસ્તક સાચે ભારતીય ઈશ્વરવાદ ને જે ભયાનક રીતે રજૂ કરે છે તે સાચે જ જ્યારે રાષ્ટ્ર નું નવ નિર્માણ થતું હોય તો નવી આંખે સ્ત્રી કેળવણી સાથે અને પ્રોઢ શિક્ષા ના ગુણગાન સાથે બેટી બચાવો બેટી પઢાઓ દાદ માંગી લે છે..
આમીન
લગ્ન પ્રપંચ પુસ્તક ની અનુક્રમણિકા
ખડે ૧
લગ્ન સંસ્થાનો વિકાસ :
અધ્યાય
૧ વંશ વર્ધનની પ્રેરણા
વનસ્પતિમાં પ્રેરણા
૧, પ્રાણીમાં પ્રેરણા છે
2
માનવજાતિમાં લગ્નભાવનાના ઉદય
લગ્નહીન અવસ્થા ૯, ગણલગ્ન ૧૦, લગ્નભાવનાને ઉદય ૧૩.
૩ અનેકપતિ લગ્ન
કન્યાની અછત ૧૪, કન્યાહત્યા ૧૫, પરિણામે ભાઇએ વચ્ચે સહિયારી વ ૧૬, વૃદ્ધે ઘેર અનેકપતિ ૧૮, પુરુશ ની સુવાવડ ૧૯.
૪ અનેકપત્ની લગ્ન
પશુમાં અનેકપત્ની લગ્ન ૨૧, માનવજાતિમાં અનેકપત્ની લગ્નનાં કારણઃ પરિશ્રમને લીધે પુરુષસંખ્યામાં ઘટાડો, યુદ્ધને લીધે પુરુષસંખ્યામાં ઘટાડા, દુષ્કાળ વગેરેથી જન- સંખ્યામાં ઘટાડા ૨૩, હેતુઃ સ્ત્રીની પાસે મજૂરી કરાવવા, ભાડે આપવા ૨૪, મેાટા દેખાવા ૨૫, લહેજત ખાતર, ધર્મની સમ્મતિ આરએમાં, ખ્રિસ્તીઓમાં ૨૭, Mor- monismમાં ૨૮, માનવીની સ્વાભાવિક પ્રેરણા ૨૯.
૫ એક પતિ લગ્ન
પશું પખીમાં એકપતિ લગ્ન ૩,કારણો : વાંઢાના બળવા, અણમાનિતી સ્ત્રીનો બળવા, નરનારીની સંખ્યાની સમાનતા ૩૨, લગ્ન હજી સ્વાભાવિક નથી થયાં ૩૩,
૬
લગ્નવિધિના પ્રકાર
ગુલામી કરીને ખરીદવી ૩૪, માલ આપીને ખરીદવી ૩૫, કન્યાહરણ ૩૭, પૈશાચ વિવાહ ૭૮, સ્વયંવર ૩૯,
૭ લગ્નમાં શિથિલતા
માનવસમાજમાં લગ્નબંધન પ્રત્યે શિયિલતા, પુરુષ સ્ત્રી ને ઉછીની આપે ૪૧, અતિથીને સત્કારમાં આપે, બદલે આપે ૪૩, ભાડે આપે ૪૪, જુગારમાં મૂક ૪૫ વેચે ૪૬, વારસામાં આપે, લગ્નમાં ત્રિશ્નના યાની ભત્રીજાની અગ્રહક ૪૭, લગ્નબંધનની પુર્વે કરેલી નિષ્ફળતા ૪૮,
૮ લગ્નવિચ્છેદ
લગ્નવિચ્છેદનાં કારણ, લગ્નવિચ્છેદ કરવાના સ્ત્રીને અધિકાર ૪૯, પુરુષને અધિકાર પ૦, બાઇબલમાં, પ્રાચીન જાતિમાં ૫૧, રોમમાં લગ્નવિચ્છેદના પુરુષને અધિકાર, પ્રાચીન જર્મનીમાં, ફ્રાન્સમાં પુરુષને અધિકાર પર, આધુનિક યુરોપની લગ્નવિચ્છેદ સબંધે સ્થિતિ ૫૩, ચીનનો રિવાજ, લગ્નવિચ્છેદ કરવામાં સ્ત્રીને અંતરાય પ૪.
૯ વિધવા
વિધવાની અવગતિ ૫૫, વિધવા વારસે ઉતરે, વારસ તેને વેચે, પુત્રવારસ તેને પરણે, મહમદ સાહેબને તે વિષે નિષેધ ૫૬, સતીની પ્રથા : ન્યુઝીલેણ્ડમાં, આફ્રિકામાં પ૭, ચીનમાં ૫૮, મૃત પતિનું શ્રાદ્ધ, શોકસમય ૫૯, વિધુરને શોક સમય ૬૦, વિધવાને વારસા, સાધ્વી, રોમમાં પુનર્લગ્ન ૬૧, પછી પાછો નિષેધ હવે સ્વતંત્રતા ૬૨.
૧૦ લગન ક્ષેત્ર
બાઇબલમાં આદિલગ્ન ૬૩, લગ્નક્ષેત્રની બે સીમા, આન્તર વર્તુળ અને બાહ્ય વર્તુળ; આન્તર વર્તુળના મૂળમાં, પ્રાચીન જાતિઓમાં માતૃગમન, સ્વસૃગમન. (INEEST), પુત્રીગમન ૬૪, ઓરમાન બેન સાથે લગ્ન ૬૬, ફોઇ સાથે, ભત્રિજ સાથે ; આવાં લગ્નનો નિષેધ ૬૭, સાળી સાથે, વારસો સાચવવા માટે આન્તર લગ્ન ૬૮, બાહ્ય લગ્ન, અત્યન્ત બાહ્ય લગ્ન ને નિષેધ ૬૯.
૧૧ કુટુમ્બસંસ્થા
પુખીના માળા ૭૦, નરની બચ્ચાં પ્રત્યે નિર્દયતા, નારીને સ્નેહ ૭૧, માનવમાતાને શિશુધર્મ અને પરિણામે ઘર, માતૃગૃહ ૭ર, ઇજિપ્તમાં સ્ત્રીનેા પ્રભાવ, ઉત્તર અમેરિકામાં સ્ત્રીનેા પ્રભાવ ૭૩, માતૃરાજ્ય, માતાના વારસા તેની પુત્રીને ૭૪, પિતૃગૃહનો વિકાસ ૭૫, 'તે પિતૃગૃહ છ૬.
ખંડ 2 હિંદ લગન સંસ્થા નો વિકાસ
ખંડ 3 પુરુષની કામ લોલુપતા
ખંડ 4 સંતતિ નિરોધ
ખંડ 5 નારી ની પરાધીનતા
ખંડ 6 લગ્ન ની કલ્યાણ ભાવના (૫૬૦ પેજ)
પૂરક અધ્યાય:કિશોર મશરૂવાળા (૧૦૦ પેજ)
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment