મારું જ દ્વન્દ્વ
મન વિચાર કર્મ
કાગળ પેન.
મારું જ દ્વન્દ્વ
ભગિની, વાગ્દત્તા ની
પ્રતિબદ્ધતા.
મારું જ દ્વન્દ્વ
માતાપિતા અને એ
પુત્રી મહેચ્છા.
મારું જ દ્વન્દ્વ
મહેચ્છા થી મહેશ
અનેમેષ નું.
મારું જ દ્વન્દ્વ
દૂર્ભાષ શ્રાવણ ને
લેપટોપ નું.
મારું જ દ્વન્દ્વ
આંગળી, પડદો ને
ચાંપ કળો નું…
મારું જ દ્વન્દ્વ
મન: ઉષ: સમયે
મૌખિક રૂપે.
મારું જ દ્વન્દ્વ
યોગી આદિ દેવ નું
माँ ગજ રૂપે!!!
દ્વન્દ્વ સમાસ,
રૂપક અલંકાર,
ઉત્પ્રેક્ષિત છે.
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
(29th January 2021 Hyku)
तेरी झलक अशर्फी
श्री वल्ली
नैना मादक बर्फी।
तेरी झलक अशर्फी
श्री वल्ली
बाते करे जो हर्फी।
*तेरा चेहरा एक सिक्के जैसा है। जो हमेशा चलता ही है।
जिसमे कुछ, या तो जो ढांका हुआ है।
तेरे नैना मादकता प्रेरित करते हुए बर्फी जैसे, मिठाई जैसे है। (जो में तुझसे या तुझमे देखता हु, वह बहुत अच्छा ही है।) और जो बात होती है वह सबको सहर्ष अच्छाई प्रदान करती है।*
Well,.. guys .. these lyrics songs translation and it is from Film Pushpa and made on the based story from Virappaan!!!!
फोटो किलिंग वीरप्पन फिल्म से।
जय गुरुदेव दत्तात्रेय (29th जनवरी 2022)
ફરિયાદ હતી શરીર ની, સ્વાતિ બિંદુ નથી બનતું.
તરસ હતી તાળવા ની, સ્વાતિ બિંદુ નથી બનતું.
ગુસ્સો હતો કાયા નો, સ્વાતિ બિંદુ નથી બનતું.
ટળી ફરિયાદ મહા ના માવઠાથી, અને વરસી વર્ષા.
ઝાકળ ને પણ આજે તો, ટેકો મળ્યો વર્ષાધાર નો.
વરસાદી ખેતીમાં જ ઈર, ખમીર બતાવી પરસેવાનું,
પ્રસ્વેદ બિંદુ કાઢીને બોલ્યું, જો, આ જ સ્વાતિ બિંદુ.
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
Jigaram JAIGISHYA is jigar:
વરસાદ માં સ્વાતિ બિંદુ એક પર્વત ના પત્થર ને ભીનું કરી જમીન માં બીજાંકુરણ કરી અવની માં સમાઈ ગયું.
પ્રજ્ઞાનીએ કહ્યું..
સાહિત્યકારો કહી રહ્યા છે... પત્થર ઉપર પાણી
જીગર જીગરથી કહે છે...
પત્થર ઉપર પાણી નું ભીનું સંકેલ્યું
ચાલો પાર્ટી કરીએ... (29th જાન્યુઆરી 2023)
ખોડિયાર જયંતિ ની શુભેચ્છા
Happy Moments
No comments:
Post a Comment