ચાંદ નીજ છે.
વાત ચાંદની ની જ
નીજ ઊજાસે.
દુગ્ધ પૌંઆ જ
માત્ર શાતા અપાવે
શશી પ્રકાશે!!!
નાના મોટા સૌ
ચહે દીવાળી પર્વ
શુભ સકાલે...
આજે હું પણ
તૃપ્ત સંતૃપ્ત બેઠો
હાઈકુ લખી.
શરદ ઋતુ
પૂનમ શુભેચ્છા
તમને સૌને.
ગુરુ સહિત
ચંદ્ર ની યુતિ પુષ્ટિ
ચિત્ર ઝલકે.
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment