Tuesday, October 25, 2022

चतवारी चासक्रमी चरीय सुक्र

जय गुरुदेव दत्तात्रेय
प्रणाम
विक्रम संवत २०७९ प्रभाते नाविन्यप्रद हकारात्मक संस्करण हेतुक प्रयोजनम अहम, त्वं शुभकामना पाठयामी।
जयतु भारतम

ચાર મંગલ.
ચાર લોકો સરસ.
ચાર શરણે.

એક બે ત્રણ
ચાર પાંચ છ સાત
આઠ નવમ...

શૂન્ય નથી જ
કંઈ પણ શ્રી અંકે.
આવકારો એ.

અર્હમ મમ
પારસી, ઈસ્લામીત
જૈન માં પણ.

નહિ જ હિન્દ,
"હિંદ" જ ગમે મને.
સત સવાર.

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ...
જીગર ગૌરાંગભાઈ મહેતા 

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...