Friday, August 19, 2022

જન્માષ્ટમી

પાણી રે પાણી 
તારો રંગ જોવા 
આંખનો અનિમેષ 
ઉજળો કર્યો.
તારો જ રંગ દેખાયો.
અક્ષ "ર" ઊર્જામાં,
અક્ષર ઉત્તમ જોઈ,
માત્ર ચમતકારીત 
પલ્લવ જોઈ રહ્યો.
અખિલ બ્રહ્માંડમાં
સતત ઉજાસે હું
કૃષ્ણ પિંગલમ જોઈ રહ્યો.
કોઈ વિશ્વાસ મા કરે 
જે વાતે તે જ વાતે
બાળ શ્રધ્ધા થી જ
આદિત્ય ને પણ હું
ઘેરો કાળો જોઈ રહ્યો.
પાણી રે પાણી,
તારો જ રંગ હું,
જોવાઈ ગયો.
માધવથી શ્રીમદ ભાગવત,
મહંમદ થી કુરાન, 
વિશ્વમાં આવર્તનીય વિશ્વ,
વાર્તા વિશ્વ થી જ.. 
ક્ષેત્રીય પરાકાષ્ઠા થી
સંભવામિ ક્ષણે ક્ષણે.. 
જય ગુરુદેવ દત્તાત્રેય.. 
જય હિંદ
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર ગૌરાંગભાઈ મહેતા

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...