એક ડોસા એ બીજી ડોસી ને આથમણે થી કહ્યું..
ચાલને આપણે ઉગમણે થી આવીએ!!!
બીજી ડોસી તૈયાર થઈ ગઈ...
પણ પહેલી ડોસીએ સરસ જવાબ આપ્યો...
ભર બપોર માથે સૂરજ છે જ.
તો ઉગમણે શું ને આથમણે શું??
કામ જ કામ ને શીખવે તો સરસ!!!
મહારાષ્ટ્ર મા પણ કામ કરનાર ને જ
ખુરશી મળે છે એવી વાત છે..
ભારત માં આવુ બને છે,
જે ને ચડતો સૂરજ કહ્યો!!!
અબૂધ બાળક રડ્યો, ભૂલ થી ભૂખ લાગી હતી..
ગહન વાત છે સમ્હિતાની જોડ માં..
ક્યારેક સમજાશે... પ્રણામ...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment