Saturday, June 4, 2022

ભારતીય વિપક્ષ, એક ચર્ચા

2022 UP માં હુલ્લડ થયાં, cc tv કેમેરા પણ તોડ્યા. ગુજરાતમાં ભૂતકાળ માં બીજેપી એ સત્તા મેળવવાના કાર્યો જાણ બહાર નથી જ. ભારત માં હવે શિવજી / શિવાજી નો ભેદ ઊંચો છે. 
ભારતને સારા administrator ની જરૂર છે. ભારતને મહારાજા જ જોઈએ, મહારાણા તો ફાઇટ માટે જ તત્પર રહે છે.ભણતર ની કેળવણી બતાવો.
હુલ્લડો એ ભારત ના પછાત દર્શન નો પુરાવો છે. સત્તા એ લાઠીથી કે પછી વિરોધ કરવા હુલ્લડો કરવાથી હવે નહિ મળે.ભારત નું ભણતર, ગણતર, ચણતર શિક્ષકો એ કેવું રાખ્યું, તે સમય જ બતાવશે.
શું શિક્ષકો પૈસા થી જ શિક્ષણ આપે છે??અત્યારે કોઈ વિપક્ષ પાસે સકારાત્મક કાર્યો ની નોંધણી હજી સુધી નથી આપી.
હાલમાં તો મોદી ભાઈ પણ સ્વીકારે છે કે સબળ વિરોધ પક્ષ હોવો જોઈએ પણ ભણેલી ગણેલી વાતો ના જ્ઞાન સાથે નો હોવો જરૂરી છે..
ઘરનો એક ભણેલો વ્યક્તિ, ઘરમાં જ ઘરની પેઢી ના રૂપિયા સાચવવા ઘણાં ને ફના કરે એવો નહિ.જ્ઞાન સાથે ગમ્મત ની મરમ્મત જરૂરી છે.

આ "a" છે..ના .. આ "A" છે.
શું બન્ને સાચા કહેવાય?

સબળ વિપક્ષ કેવો હોય?

કોંગ્રેસ શાસન સામે માત્ર રામ મંદિર રચીને બીજેપી વિજેતા કેન્દ્રમાં!

હવે જ્યારે બીજેપી આંકડાની માહિતીથી GDP સરસ કરે, તે કરોળિયાનું જાળું સાચું છે કે પછી બબુ કે ઝૂઝુ છે કચરાનું તે નક્કી કરનાર પક્ષ સબળ વિપક્ષ કહેવાય????
...  કે પછી મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા નવું બનાવે તે????

અરવિંદ કે જરી વ્હાલ પણ ગુજરાતી ઓ ના સમજે લવારીજકે… અરવિંદ નો મતલબ પણ ક્યાંક કમળ જ છે!
જો જો કોઈને કહેતા… સુડી વચ્ચે ..
જય છે જ ગુરૂદ્વારા મળેલ જ્ઞાન નો..
છાત્ર દેવો ભવ:
પરસ્પર દેવો ભવ:
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ


It’s really Indian financial department good move on economy part that India certain way saved OTHER foreign exchange currencies as source + resource based matter & now Indian forex reserves are cross 601 billion crore limitSeriously good moveJay Hind
Jay Gurudev Dattatreya… 
Jay Hind
જીગર ગૌરાંગભાઈ મહેતા

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...