Friday, November 10, 2023

દશા નન અને ત્રિગુણાત્મક વિધેય દત્ત

દત્ત બાવની ના પાંચ સવાલ અદભૂત છે.. જૂઓ.. કડી મુજબ...

14 એવી લીલા કંઈ કંઈ શર્વ, કીધી વર્ણવે કો તે સર્વ?

17 એવી તારી કૃપા અગાધ, કેમ સૂણે ના મારો સાદ?

22 કરે કેમ ના મારી વ્હાર? જો આણી ગમ એક જ વાર.

23 શુષ્ક કાષ્ટ ને આણ્યા પત્ર, થયો કેમ ઉદાસીન અત્ર?

50 થાકે વર્ણવતા જ્યા શેષ, કોણ રાંક હુ બહુકૃત્વેશ?

છે ને જોરદાર!!!! જુઓ...14, 17, 22, 23, 50 અને એક આશ્ચર્ય જનક કડી 37 નમ્બર...!!!

37 અધમ ઓ ધારણ, તારુ નામ, ગાતા સરે ના શા શા કામ!!  


રાવણ શનિ દેવ ને પગ નીચે રાખતો હતો.. ચોક્કસ નીલ વર્ણી શ્રિરી દેવ ને પગ નીચે રાખવાનો મહિમા ઊંચો જ હશે..
દત્ત બાવની ત્રી ગુણાત્મક વિધી માં મહિમા આપે છે.. રાવણ દશાનન કહેવાતો હતો/છે,,!!!

જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

No comments:

Post a Comment

भंते

भंते ( पाली ) थेरवाद परंपरा में बौद्ध भिक्षुओं और वरिष्ठों को संबोधित करने के लिए इस्तेमाल किया जाने वाला एक सम्मानजनक शीर्षक है। धार्मिक शब...